Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha
View full book text
________________
રૂ વાયવ્ય ખૂણે વિશાલ પઢમં હવઈતિ મંગલં રે, ચિંતે ઈશાણે રસાલ ભવિ. ૬ ષષ્ટિ ગુણે ભાવે કરી રે, મન નિર્મળ નવકાર, ભવ પાતક જપતાં હરે જ એ ચૌદ પુરવ સારા ભવિ૦ ૭ શ્રી હર્ષચંદ્ર હરખે કહે રે શ્રી પાલચંદ્ર સૂરિ શિષ ઈણ ધ્યાને સિદ્ધિ રમણિ વરો રે જેમ પામે ઉદય સુજગીશ ભવિ૦ ૮.
ગુરૂવિનયકી સઝાય જે મનમીન વ ન્યારા, તે સાચા શિષ્ય હમારા, ગુરૂની વાણી મીઠી જાણ. જાણું અંતર માંહિ ઉતારે, ગુરૂના ગુણ ગાવામે, ભક્તિ કયું ન ભુલે ક્યારે. જે. (૧) કડવી શિક્ષા લાગે પ્યારી, કદી ન સામે બેલે પ્રાણ પડે પણ કરે ન નિદા, દુષણ કદી હીન બેલે. જે(૨) શેવા સાચી નિશદિન સાર, ગુરૂ પ્રભુ સમધારે; ભમે નહિ ભરમ
ક્યારે, નિન્દક જનને વાર. જે. (૩) સાનવડે સમજાયું સમજે, મન કપટને ત્યાગે; ગુરૂના મન પ્રમાણે વર્તે. લળી લળી પાય લાગે છે. (૪) પરમ પ્રેમથી વિનય કરીને, ભણતે તત્વ વિચારે; સાચા મનથી ગુરૂની શ્રદ્ધા, સમતાની છે. જ્યારે. જે. (૧) રસતે નહિ ગુરૂની આગે, સામે કદી હિન થા; લાલુ ગંભીર મનને, આડે નહિ અથડાતે જે. (૬) ગુરૂને વંદે કદી ન નિદે, સ્વાર્થ ત્યાગ બહુ રાગી; એક ટેકથી માને, નિશદિને અંદર માહી જાગી.

Page Navigation
1 ... 356 357 358 359 360