________________
૨૭૫
સુવાસણ ગાય લાલ કુંવર. ૨. દરબારમાંથી લવજી વેગે પધાર્યા, લગન વાંચેને પિતાજી માથું ધુણાવે લાલ. કુંવર ૩. કન્યાના બાપ લગનીયા આઘા મંગાવે, તેમ તેમ લગનીયા કુંવરી ઓરેરા મંગાવે લાલ; તાત કહે છે જે કુંવરી જેમ હોય સાર. ૪. પરણીને લેશે જખુ સંજમ ભાર લાલ, તાત કહે છે પછે ન કાઢશે કુંવરી વાંક અમારો લાલ, તાત કહે છે. રેતા ન આવશો દીકરી ઘર અમારે લાલ. તાત કહે છે. ૫ ચતુર કન્યા તે આઠે ચેતીને બેલી, લાંબી ને કી પિતાજી; વાત શું કહે છે લાલ તાત કહે છે. ૬. એકની રીત એવી આઠની પ્રીત, પરણીને આઠે કન્યા વેલમાં બેઠી લાલ. તાત કહે છે. ૭. ચતુર કન્યા તે આઠે પરણીને પધાર્યા,થાળ ભરીને સાસુએ મેતીડે વધાવ્યા લાલ કુંવરજી કહે છે માજી. ૮. આઠે કન્યા તે લાવીને માતાને સોંપી, અમે લઈશું હવે સંજમ ભાર લાલ કુંવર. ૯ સાસુના પાય પડીને શું શું રે આપ્યું, સવા લાખ સેરૈયા સાસુએ ભંડારે નાખ્યા લાલ કુંવર. ૧૦. સાસુના પાલવ સહીને શું શું ? આપ્યું, એકેકીને આપ્યા સાસુએ બાણું નાણું બેલા લાલ કુંવર કહે છે માજી. ૧૧.
ઢાળી ૪ સાસુ શીખ દે છે વહુવારુ કરે રે સંતાપી, જેમ તેમ કરીને પીયુ પતરાવે; તે મત જાણું તમારી રે મારી વહુવારુ રે; વશ કર વાલમ તા. ૧- પહેરી પીતાંબર અનુપમ સાડી, ને સેળ સજે શણગાર; જેમ તેમ કરતાં