Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha
View full book text
________________
૨૯૨
પૂરવ પુન્યને નેહારે; હૈડલા હેજે હરસિએ, જો જિન મિલઆ સજોગે રે. ૧૫ અતિ આદર અવધારિએ, ચરમ ચામાસલુ રહિયારે; રાય રાણિ સુરનર સવે, હિયડલા માહે ગડુગડિયારે, અમૃતથી અતિ મીઠડી, સાંભલી દેશના જિન નીરે પાપ સંતાપ પા થયા, શાતા થઈ તન મનનીરે, ૧૯ ઇંદ્ર આવે આવે ચંદ્રમા, આવે નરનારીના દરે; ત્રણ પ્રદક્ષણા દેઈ કરી, નાટિક નવ નવે દોરે; જિનમુખ વયણુની શેઠડી, તિહાં હાયે અતિ ઘણી મીઠીરે; તે નર તેહુજ વરવે, જીજ્ઞે નિજ નયલે દીઠીરે. ૧૭ ઈમ આણુ દે અતિક્રમ્યા, શ્રાવણ ભાદ્રા આસે; કૌતિક કેડિલા અનુક્રમે આવિયડા કાર્તિક માસેારે; પાખિ પત્ર પહેાતલુ, પેાહતનું, પુન્ય પ્રવાહિ; રાય અઢાર તિહાં મિલ્યા, પાસડુ લેવા ઉછાંહિર. ૧૮ ત્રિભુવન જન સવિ તિહાં મિલ્યા, શ્રી જિનવદન કામેારે; સહેજ સંકિરણ તિહાં થયા, તિલ પડવા નહિં ઠામેરે, ગાયમ સ્વાંમિ સમાવડી, સ્વામિ સુધર્મો તિહાં બેઠારે; ધન ધન તે જિણે આપણે, લેાયણે જિનવર દિઠારે ૧૯ પૂણ પુન્યના એષધ, પાષધ વ્રત વેગે ત્રિધાં રે; કાર્તિક કાલી ચઉદશે, જિન મુખે પચખાણુ કિધારે; રાય અઢાર પ્રમુખ ઘણું, જિન પગે વાંદણાં દિધાંરે; જિન વચનામૃત તિહાં ઘણે, ભવિયણે ઘટ ઘટ પીધાંરે. ૨૦.
હાલ ૩ રાગ માર્
શ્રી જગદીશ દયાલુ દુ:ખ દૂર કરેરે, કૃપા કેડિ તુજ જોડી, જગમાંરે જગમાંરે કહિએ' કેહને વીરજીરે. ૨૧ જગ

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360