Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha
View full book text
________________
૨૯૮
ગાયમ સ્વામ; દોહગ દુખિયા જીવને; આવિયે આપણુ કામ; દેવ સમાં ખભણે, જઈ મુઝવારે આણે હું કડે ગામકે. ગૌ૦ ૬૮ સાભલી વયણુ જિષ્ણુનું, આણંદ અંગ ન માય; ગૌતમ બે કર જોડિ, પ્રણમ્યા વીર જિનના પાય; પાંગર્યો પૂરવ પ્રીતથી, ચઉનાંરે મનમાં નરમાયકે. ગૌ॰ ૬૯ ગૌતમ ગુરૂ તિહાં આવિયા, વંદ્યાવિએ તે વિપ્ર; ઉપદેશ અમૃત દીલા, પીધેલા તિણે ક્ષિપ્ર; ધસમસ કરતાં ભણે, મારિ વાગીરે થઇ વેદન વિપ્રકે ગૌ- ૭૦ ગૌતમ ગુરુનાં વયલાં, નવિ ધર્યાં. તિથૅ કાન; તે મરી તસ શિર કૃમિ થયા, કામનીને એક તાન; ઉઠીયા ગેયમ જાણુઓ, તસ ચરીયારે પાતાને જ્ઞાનકે, ગો૦ ૭૧.
હાલ ૭
( રાગ રામિગિર )
ચેાસઠ મણના તે મેાતિ ઝગમગેરે, ગાજે શુદ્ઘિર ગંભિર સિત્તેરે; પુાં તેત્રીસ સાગર પૂરવે ૨, નાદે ત્રિણા લવસત્તમિયા સૂર રે; વીજી વખાણેરે જગ જન મેાહિયેરે ૭૨ અમૃતથી અધિકી મીઠી વાણીરે, સુણતાં સુખડ જે મનડે સપજેરે; તે લહેસ્થે જે પહોંચસ્ય નિર્વાણરે. વી૰ ૭૩ વાણિ પડછ ંદે સુર પડિમાહીયારે, સુણતાં પામે સુખ સપત્તિની કેડરે; બિજા અડલ ઉલટથી ધણારે, આવી બેઠા આગલ એ કરજોડ રે. વી॰ ૭૪ સાહમ ઈં માહીચેારે, પૂછે પરમેસરને તુમ આયરે; એ ઘ ડ
શાસન
વધારા

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360