Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha

View full book text
Previous | Next

Page 344
________________ ૨૭ શાસન પ્રતિપાલેરે. કહે. ૫૮ ગૌતમ નબળા સમયથીરે, મુઝ શાસન મન મેલ; માંહોમાંહે નવિ હાયે રે, મચ્છ ગલગલ કેરે. કહે છ૯ સુનિ મોટા માયાવિયારે, વેઢીગાર વિશેષ; આપ સવારથ વસી થયા એ વિટંબણ્ય વેરે. કહે. ૬૦ લેભિ લખપતિ હાયસ્પેરે, જમ સરિખા ભૂપાલ; સજન વિધિ જન હુસેરે, નવિ લજજાલ દયાલો રે. કહે. ૬૧ નિરભિ નિરમાઈયારે, સુધા ચારિત્રવંત, થેડા મુનિ મહિલે હૂરે સુણ ગૌતમ ગુણવંતરે. કહેદર ગુરુ ભગતિ શિષ્ય થોડલારે, શ્રાવક ભગતિ વિહાણ માત પિતાના સુત નહીરે, તે મહિલાના આધિનેરે. કહે૬૩ પસહ સૂરિ ફલગુસિરી, નાયક શ્રાવક જાણુ, સચ્ચસિરિ તિમ શ્રાવિકાર, અંતિમ સંઘ વખાણ્યું રે. કહે. ૬૪ વરસ સહસ એકવીસરે, જિન શાસન વિખ્યાત, અવિચલ ધર્મ ચલાવશેરે, ગૌતમ આગમ વાતરે. કહે. ૬પ દૂષમે દુષમા કાલનીરે, તે કહિયે શી વાત; કાયર કંપે હિંડોરે, જે સુણતાં અવદારે. કહે. ૬૬. હાલ ૬ (પિઉડે ઘરે આવે–એ દેશી.) મુઝસું અવિહડ નેહ બાંધ્ય, હેજ હૈડા રંગે; દેઢ મેહ બંધણુ સબલ બાંધે, વજ જિમ અભંગ; અલગા થયા મુજ થકિ એહને, ઉપજસેરે કેવલ નિય અંગકે; ગૌતમ ગુણવંતા. ૬૭ અવસર જાણિ જિનવરે, પુછિયા

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360