Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha

View full book text
Previous | Next

Page 350
________________ ૩૦૩ મેરઈ એ રે. ૧૪. નવલે અવતારે આવ્યા રે, જીવિત ફલ લહિ ફાવ્યા; શેવ સ્હાલી કંસાર રે, ફલ હ્યું નવે અવતાર રે. ૧૫ છગણ તણે ઘરબાર રે, નમૂચિ લખ્યું ઘર નારે; તે છમ છમ ખેરૂ થાય રે; તિમ તિમ દુખ દૂર જાય ૨. ૧૬ મંદિર મંડાણ માંડયા રે, દાલિદ્ર દુખ દુર છાંડયા; કાતિ વદિ પડેવે પરરે, ઈમ એ આદરીએ સ. ૧૭ પુણ્ય નરભવ પામિ રે, ધર્મ પુન્ય કરે નિરધામી, પુન્ય અદ્ધિ રસાલિ રે, નિત નિત પુન્ય દિવાલી. ૧૮. કલશ જિન તું નિરંજણ સજલ રંજણ, દુખ ભંજણ દેવતા; ઘો સુખ સામિ મુગતિ ગામિ, વર તુઝ પાયે સેવતા; તપ ગ૭ ગયણ દિણંદ દહ દિસે, દીપતે જગ જાણિએ શ્રી હીરવિજય સુરિદ સહગુરુ, તાસ પાટ વખાથીયે. ૧૯ શ્રી વિજયસેન સુરીસ સહ ગુરુ વિજ્યદેવ સૂરિસરૂ જે જપે અહનિશ નામ જેહને, વર્ધમાન જિણેશ્વરૂ નિર્વાણ સ્તવન મહિમા ભવન, વીર જિનને જે ભણે; તે લહે લિલાલબ્ધિ લચ્છી, શ્રી ગુણ હર્ષ વધામણે. ઈતિ શ્રી વીર નિર્વાણ મહિમા દીપાવિકા સંપૂર્ણ. શ્રી વીર સ્તવન વીર હમણે આવે છે મારે મંદિરીએ, મંદિરીએ રે વીર મંદિરીએ. વી. પાયે પડીને ગોદ બિછાલ,

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360