________________
૨૭૭
કઠણ સાસુજી કઠણ છે રે, કઠણ તમારી રે કુખ, સુણે. કઠણ નણદી કઠણ છે રે, તારે વીરે દીધાં દુઃખ સુણે. ૨. એવું સુણ જંબૂ એમ ભણ્યા રે, સુણે એક કામણગારી નાર; સુણે એક કામની, આ સંસાર છેરે અસાર. ૩. તુમ ચતુરાઈ છે અતિ ઘણું રે, મારું મોત દિવસ કે રાત સુણે એક કામીની રે; અમ ચતુરાઈ નહિં એહ તણીરે, તેની અમને શી ખબર, સુણે મુજ વાતડી. મેં જાણ્યું અથિર સંસાર. ૪. એવી કેલાહલ થઈ રહી રે, ત્યાં તે આવ્યા પાંચશે ચર; સુણે. ધનના તે બાંધ્યા ગાંસડા ઉપર પ્રભવે છે એક ચેર, સુણે. ૫. કાલે જખુ સ્વામી પરણીયા રે, પરભાતે લેશે સંજમ ભાર; સુણે. ઘરને તે ધણી તજી ગયા રે; પરધન લઈને શું કરીશ, સુણે. ૬ ઘનના તે ગાંસડા પાછા મેલ્યા રે, પાંચસોને ઉપન્ય વૈરાગ; સુણો. ત્યાંથી જંબુસ્વામી ઉઠીયા રે, રજા આપે આઠે નાર; સુણે એક કામીની રે, આ સંસાર છે જે અસાર. ૭. આઠે સ્ત્રીઓ મુછખાઈ પડી રે ધરતી ધર હેઠ; સુણે એક વાતડી રે; આ સંસાર છે રે અસાર એકેકીને ઉભી કરી રે, આવીશું તમારી રે સાથ. રહો રહા વાલમા રે, આ સંસાર છે રે અસાર. ૮. ત્યાંથી જંબુસ્વામી ચાલીયા રે, આવ્યા માત પિતાની પાસ, સુણે.
એક માવડી રે આ સંસાર છે રે અસાર; માત પિતાને પાયે નમ્યા રે, અમે લેઈશું રે સંજમ ભાર, સુણે એક માવડી, આ સંસાર છે જે અસાર. ૯.