Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha

View full book text
Previous | Next

Page 335
________________ ૨૮૮ સ્ત્રી શું ભાગ ભોગવવા, તા એ આખર મરવું રે. મુરખ ૧૦ પરમાતમ શું પ્રીતિ ખનાવા, નીચ સંગ ન કરીયે રે, સુમતિ મંદિરમા વાસે। વસિયે, તા ભવસાગર તરિયે રે. મુરખ૦ ૧૧ નાના મોટા રાજા રાણા, સહુને મારગ એક રે, મુરખ કહે ધન મારૂં મારૂ પણ મેલી જાવું છેક રૅ. મુરખ ૧૨. શિયળ અમુલક અખ્તર પહેરી, ત્યા મેાહુ મેવાશી રે, દુ નથી જો દુર રહીએ, તા થઈ ચે સદા સુખવાસીરે. મુરખ॰ ૧૩ કેવળ રૂપી સાહિબા મેરા, તાસ ભજનમાં રહિયે રે; નિત્યલાભ કહે પ્રભુ ગેડીપારસ, તેહથી અનુભવ લહીયે રે. સુરખ૦ ૧૪. સ્થાપના કુલકની સજ્ઝાય પૂરવ નવમાંથી ઉદ્ધરી, જીમ ભાખે શ્રી ભદ્ર ખાડું રે; સ્થાપના કલ્પ અમે કહું, તીમ સાંભળો સહુ સાધુ રે પરમ ગુરૂ વયણે મન દીજે, તેા સુરતરૂ ફળ લીજે રે, ૧ લાલ વરણ જે સ્થાપના, માંહે રેખા શ્યામ તે જોય રે; આયુ જ્ઞાન બહુ સુખ ીયે, તેતેા નીલ કંઠે સમ હાય રે પરમ૦ ૨. પીત વરણુ જે સ્થાપના, માહે ઇસે બીંદુ તે શ્વેત ૨; તેહ પખાલી પાઈ એ સવી રેગ વિલયનો હેતુ રે પરમ॰ ૩. શ્વેત વરણ જે સ્થાપના; માંઢુ પીત બીંદુ તસ હૈય રે; નયન રાગ છાંટે ટળે, પીતાં ટળે શૂલ શરીર રે પરમ ૪. નીલવરણ જે સ્થાપના, માંહે પીત બિંદુ તે સાર રે; તેહ પખાલી પાઈએ, હાય અહિ વિષના ઉતાર રે. પરમ॰

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360