Book Title: Prachin Stavanadi Sazzaymala
Author(s): Saraswati Sabha
Publisher: Saraswati Sabha
View full book text
________________
૨૭૬
મહેલે પધારા, જો રાખા ભરથાર ૨ મારી, ૨. કાંખીને કલ્લાં આંઝર પહેર્યાં, કાને ઝલ ઝબુકે; રૂમઝુમ કરતાં મહેલે પધાર્યા, મહેાલ ગરડવા લાગ્યા ? મારી. ૩. આઠ મળીને આઠ ખારીએ એઠાં વચમાં વાલમ ઘેર્યાં રે; મુખે વચન વાલા કાંઈ ન મેલ્યાં અમે ફોગટ ફર્યાં છે ફેરા ૨ે મારી ૪. આઠે મળીને વળી એમ જ કહે છે. સુા વાલમ મારી વાત; દુનીયા તમને ઠપકા દેશે, મુખોઈમાં ગણાશે રે મારી વહુ. ૫. આઠ મળીને વળી એમ જ કહે છે. વાલા સુષ્ણેા અમારી વાત; નર ભ્રમર ચતુરાઈ ન શીખ્યા, શું રહ્યા દિલ ધિડા રે મારી વહુ. ૬.
ઢાળ પ
અમે આઠે તે રમણી ને ગમણી, અમે આઠે જોખન વ'તી; સ્હેજે થુંક પડે વહાલા તમને, ત્યારે લેાહી તપે રે વ્હાલા અમને. ૧. નહી' મારે જેઠ નહીં દીયર નગીના, તુમ વિના બ્હાલા સંસાર સુના, તુમ ઉપર મારે આસા ને વાસેા; તુમ વિના બ્હાલા સંસાર સુને. ૨. જો આવ્યા હાય જમના ૨ે તેડા, તે વાલા અમથી નહિ રે ઉપાય; દીક્ષા લેવાની જે વાત વદે છે, તે વાલા અમથી સહન ન થાય; જો એક પુત્ર થશે વ્હાલા અમને, તેા પણ શીખ ના દઈશું' તમને. ૩.
ઢાળ ૬.
આટલું કહેતા વ્હાલા નત્રિ મેલ્યા રે હૈયું કઠણ કઠાર. સુણા મુજ વાતડી ૐ; મે જાણ્યુ' અસ્થિર સ’સાર. ૧.

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360