SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ મહેલે પધારા, જો રાખા ભરથાર ૨ મારી, ૨. કાંખીને કલ્લાં આંઝર પહેર્યાં, કાને ઝલ ઝબુકે; રૂમઝુમ કરતાં મહેલે પધાર્યા, મહેાલ ગરડવા લાગ્યા ? મારી. ૩. આઠ મળીને આઠ ખારીએ એઠાં વચમાં વાલમ ઘેર્યાં રે; મુખે વચન વાલા કાંઈ ન મેલ્યાં અમે ફોગટ ફર્યાં છે ફેરા ૨ે મારી ૪. આઠે મળીને વળી એમ જ કહે છે. સુા વાલમ મારી વાત; દુનીયા તમને ઠપકા દેશે, મુખોઈમાં ગણાશે રે મારી વહુ. ૫. આઠ મળીને વળી એમ જ કહે છે. વાલા સુષ્ણેા અમારી વાત; નર ભ્રમર ચતુરાઈ ન શીખ્યા, શું રહ્યા દિલ ધિડા રે મારી વહુ. ૬. ઢાળ પ અમે આઠે તે રમણી ને ગમણી, અમે આઠે જોખન વ'તી; સ્હેજે થુંક પડે વહાલા તમને, ત્યારે લેાહી તપે રે વ્હાલા અમને. ૧. નહી' મારે જેઠ નહીં દીયર નગીના, તુમ વિના બ્હાલા સંસાર સુના, તુમ ઉપર મારે આસા ને વાસેા; તુમ વિના બ્હાલા સંસાર સુને. ૨. જો આવ્યા હાય જમના ૨ે તેડા, તે વાલા અમથી નહિ રે ઉપાય; દીક્ષા લેવાની જે વાત વદે છે, તે વાલા અમથી સહન ન થાય; જો એક પુત્ર થશે વ્હાલા અમને, તેા પણ શીખ ના દઈશું' તમને. ૩. ઢાળ ૬. આટલું કહેતા વ્હાલા નત્રિ મેલ્યા રે હૈયું કઠણ કઠાર. સુણા મુજ વાતડી ૐ; મે જાણ્યુ' અસ્થિર સ’સાર. ૧.
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy