________________
૧૧૦
છે. પાન ફૂલ ફળ ચૂંટીયાએ છે ૯ પુખ પાપડી શાક છે શકયાં સુકવ્યાં છે છેદ્યાં છુઘાં આથીઓએ છે ૧૦ અળશી ને એરંડો ઘાણી ઘાલીને ! ઘણું તિલાદિક પલીયાએ ૧૧ ઘાલી કેલુમાંહે ને પીલી શેલડી કંદમૂળ ફળ વેચીયાએ છે ૧૨ છે એમ એકેદ્રી જીવ છે હણ્યા હણાવીયા હણતાં જે અનુમદિયાએ છે ૧૩ છે આ ભવ પરભવ જેહા વળીય ભભવે છે તે મુજ મિચ્છાદુક્કડં એ છે ૧૪ કમી સરીયા કી છે ગાડર ગંડેલા છે ઈયલ પૂરા અલશીયાએ ૧૫ વાળા જળ ચુડેલ છે વિચલીત રસ તણા છે વળી અથાણાં પ્રમુખનાએ છે ૧૬ એમ બેઈદ્રી જીવ છે જે મેં દુહવ્યા છે તે મુજ મિચ્છા દુકકડું એ છે ૧૭ મે ઉપેહી જુ લીખ માંકડ મકડા ને ચાંચડ કીડી કુંથુઆએ છે ૧૮ ગદ્ધહિ ધીમેલ કાનખજુરીયા ગગડા ધનેરીયાએ ૧લા એમ તઈદ્રી જીવ છે જે મેં દુહવ્યા છે તે મુજ મિચ્છાદુકકડું એ ૨૦ | માખી મચ્છર ડાંસ કે મસા પતંગીયાં એ કંસારી કોલિયાવડાએ છે ૨૧ છે ઢીંકણ વિછુ તીડ છે ભમરા ભમરીયે છે કેતાં બગ ખડમાંકડીએ કે ૨૨ છે એમ ચૌરિદ્રી જીવ છે જે મેં દુહવ્યા છે તે મુજ મિચ્છાદુક્કડ એ છે ૨૩ જળમાં નાંખી જાળરે છે જળચર દુહવ્યા છે વનમાં મૃગ સંતાપીયાએ છે ૨૪ છે પીટ્યા પંખી જીવ છે પાડી પાસમાં છે પિપટ ઘાલ્યા પાંજરેએ છે ૨૫ છે એમ પચેંદ્રી જીવ છે જે મેં દુહવ્યા છે તે મુજ મિચ્છાદુક્કડ એ છે ૨૬ છે