________________
તે હવે
છે કે
સેમેસર્યા એ છે આણી અધિક વિવેક શ્રાવક જિણદાસ, કહે વિનયગુણે પરિવર્યા એ દા સાહસ ચોરાસી સાધુ મુજ ઘર પારણે કરે મરથ તે ફલેએ, કેવળજ્ઞાની અગાધ, કહે શ્રાવક સુણે એહ બાત તે નવિ મીલીએ કિહાં એટલા અણગાર કિહાં વળી સુઝત, ભાત પાણી હુઈ એકલું એ પાછા તે હવે તે વિચાર કરે ભગવાન તુમે, જેમ ફળ એ મુજ તેટલું એ છે છે હવે કચ્છદેશે શેઠવિજય વળી, વિજયા ભારજ્યાં તસુ ઘરિએ ૫૮ ભાવજતી ગૃહવાસ તેહને ભેજન દીધે ફલ હોય તેટલું એ છે જિણદાસ કહે ભગવંત, તેમાંહિ એટલા કુણ ગુણ કુણ વત છે ઘણાએ કેવળી કહે અનંત, ગુણ તસ સીલના આ કૃષ્ણ શુકલપક્ષી વ્રતતણું એ છેલ્લા
ઢાળ ૩ છે ધમાલની. કેવળીને મુખે સાંભળી, શ્રાવક તે જિણદાસ રે . કચ્છશે હવે આવીયે, પુરે પુરે નિજ મન આસરે ૧૦ ધન ધન શીલ સોહામણું, શીલ સમો નહિ કેયરે સીલે દેવ સાનિધિ કરે, સીલથી શિવસુખ હોય રે ! ૧૧ ધન છે શેઠવિજય વિજયા પ્રતે, ભગતેલું ભોજન દેઈ રે સહસ ચારાશી સાધુને, પારણને ફલ લેઈરે છે ૧૨ ધન છે માત પિતા જબ પૂછી, તેહને સીલ વખાણે છે કેવળીને મુખે જિમ સુયે, તિમ કહે તેહ ગુણ જાણે રે ક ૧૩ ને ધન સહસ ચોરાશીય સાધુને, પારણે દીએ કઈ