________________
૨૫૪
ચંદ્રાવતીની સઝાય.
જસ મુખ સોહે સરસ્વતી માય, પ્રણમી વીરજીનેશ્વર રાય, સાધુ સહક સુણજે એહ, મંત્ર તંત્ર યંત્રાદિક તેહ. ૧ વિદક પિતીક કુટી કર્મ, મુખથી ન કહીએ એને મર્મ અનર્થ ઉપજે એહથી ઘણા, જેમ એહથી મુઆ પાંચેજણા. ૨ કુંડન પુર ક્ષત્રિ એક ગામ, ભીમસેન છે તેનું નામ; નારી તેહની ચંદ્રાવતી, દેષ ન દીસે તેમાં રતી. ૩ ચંદ્રવતી મુકી ઘરવાસ, એક દિવસ તે થયે અસવાર; ચાલે ચતુર તે કિંકર સાથ, ચંદ્રાવતી તે કરે વિચાર. ૪ એક મને જે કીજે ધર્મ, તે નિકાચિત છુટે જે કમ; ઘર પાસે ત્યાં મુનિવર રહે, ચંદ્રાવતીને ધર્મ જ કહે. ૫ પ્રતિબંધિ કીધી શ્રાવિકા, થઈ તેજીનશાસન ભાવિકા, વહોરણ ગયે તે મુનિરાય, ચંદ્રાવતી તે પ્રણમી પાય. ૬ નયણે નીર ઝરે તે ઘણું દુઃખ દેખી દુહવે મન આપણું ઘણું દિવસ પિક ચાલે થયા, ખચી બીજી નવી મેલી ગયા. ૭ દીન વચન તેહનું તે સુર્યું, દુઃખ થયું તે મુનિવરને ઘણું જોશ જોઈને કર્યો વિચાર, દિવસ સાતમે આવે ભરતાર. ૮ જોશ જોઈને મુનિવર બેલ્યા, કહેલ દિવસે કંથ જ મળ્યા ત્યારે ખુશી થયું ચંદ્રાવતી મન, તેને રાંધ્યું સુંદર અન્ન. પ્રથમ પડિલાવ્યા મુનિરાજ, નિમિત કહી મુજ સાર્યું કાજ, ભીમસેન મન ભટકે છે, એ પાંખડી એહને મળે. ૧૦ એને એવું આપ્યું અન્ન, એ બહુનું એકજ