________________
વિસાર છે ૧ છે સાવ . એક દિન પૂછે રે સાલીભદ્ર સજી રે, ભાખે ભગવાન આજ છે પારણુ હશેરે પ્રભુ કેહને ઘરેરે, બેલ્યા વીરજિન રાજ | ૨ | સારા માત તમારી હાથે પારણું રે, સાંભળી શાલીભદ્ર ઘન્ન છે વેરણી પિતા ભદ્રા આગણેરે, તપે કરી દુર્બળ તન ને ૩ છે સાવ છે આંગણે આવ્યા કેણે નવી ઓળખ્યારે, વળીઆ તે અણગાર | દહિ વહોરાવ્યું પૂરવ ભવની માયડી રે, મન ધરી હરખ અપાર છે ૪ સારા છે વીરજિન વચને તે જનની સુણી રે, મન ધરી અતિહીં વિરાગ છે ગિરિ વૈભારે અણસણ આદર્યું રે, પાપગમન સાર છે ૫ કે સારા છે ઈમ સુણીને ભદ્રા માવડીરે, અને વલી બત્રીસ નાર આવ્યાં જિહાં તે મુનિવર પોઢી યારે, વિલ અતીતિ સંભાર ૬ સારુ છે ભદ્રા કહે છે પુત્ર તું મારડું રે, કિહાં તે સુખ વિસ્તાર છે શ્રેણીક ઘરે આવ્યો નવી જાણીએ, કાંઈ કરો ક અપાર છે ૭. સાવ | ભદ્રા કહે છે પુત્ર સેહામણું રે, મુજ જીવન આધાર છે મેં પાપણીએ સુત નવિ એાળખે રે, સુઝતે ન દીધે આહાર છે. ૮ સાવ છે એકવાર સાહમું જેને વાહલારે, પૂરે અમારી છે આશ છે અવગુણ પાખે કાંઈ વિસાયિાં રે, તુજ વિણ ઘડીય છ માસ છે સાવ ૯ છે ઈમ રેતી ભદ્રામાવડી રે, અંતેઉર પરિવાર છે દુઃખભર વંદી બહુ સાધુનેરે, આવ્યાં નગર મેઝાર છે ૧૦ સાછે સરવારથ સિદ્ધિ મહા સુખ ભોગવે, સાલિભદ્ર દેવે સુસાધ છે મુની મેઘરાજ સ્તવે ગુણ તેહનારે, પામ્યા સુખ નિરાબાધ ! ૧૧ | સાવ છે