________________
૧૯
૨ એ વિષય કષાય પ્રમાદથી રે, રઝળે જીવ સંસાર છે વૃત પચ્ચખાણ વિના મુધા રે, એળે કરે અવતાર રે ! છે પ્રાણી છે ૩ છે પ્રતિદિન તપ નવ કરી શકે ૨, પર્વે કરીએ સુજાણ છે નિજ શક્તિ અનુસારથી રે, વૃત નિયમાદિ પ્રમાણ રે પ્રાણ છે ૪ આયુને બંધ પરભવતણે રે, તિથિ દિવસ હોય પ્રાય છે તેથી તિથિ આરાધતાં રે, પ્રાણીઓ સદગતિ જાય રે | પ્રાણી છે જે તે સમે અષ્ટમી ફળ વિશે રે, પુછે ગાયમ સ્વામ છે ભવિક પ્રબોધક કારણે રે, ભાખે શ્રી વીર તામ રે છે પ્રાણી છે ૬ છે અષ્ટ મહાસિદ્ધિ એડથી રે, આઠ સંપદા હોય છે બુદ્ધિના અડ ગણ સંપજે રે, અડ દષ્ટિ ફળ જેય રે છે પ્રાણ છે ૭૫ પ્રવચન અડ ફળ એહથી રે, લાભ અષ્ટ પ્રતિહાર છે આઠ કરમ ચકચુર હવે રે, અષ્ટમી તપ ફળાધાર રે પ્રાણ૦ ૮ જન્મ દીક્ષા આદિનાથની રે, અજીતનું જન્મ કલ્યાણ ચ્યવન તિથિ સંભવતણું રે, અભિનંદન નિવારણ રે ! પ્રાણી છે ૯૫ સુમતિ સુવ્રત નમિ જનમીયા રે, નેમ એ તિથિ નિરવાણ છે પાર્શ્વ જિનેશ્વર એ તિથિ રે, પામ્યા મુક્તિ નિદાન રે છે પ્રાણી છે ૧૦ છે એ તિથિ આરાધી વર્યા રે, દંડવીરજ ભુપ મુક્તિ છે કઠણ કરમ હણવા કહી રે, અષ્ટમી કૃત નિયુક્તિ રે છે પ્રાણ છે ૧૧ અતિત અનાગત કાળના રે, જિનનાં બહુ કલ્યાણ એહ તિથિ બહુ સંજમી રે, પામશે પદ નિરવાણ રે છે પ્રાણી પરા ધર્મવાસીત પશુ પંખીયા રે, એ તિથિ કરે ઉપવાસ છે