________________
૧૮૯
સુખસંગી, પરભવ સુરશિવગી છે ભવિ. | ૮ | પંચ. વરસ પંચ માસ જાવજીવ, જઘન્ય ઉત્કૃષ્ટ પાળે છે એવીહારે ઉપવાસ કરીને, પંચમી તપ અજવાળે છે ભવિ. | ૯ | અથવા સૌભાગ્યપંચમી ઉજવળ, કારતક માસે કરીએ છે. ઉજમણ વિધિ તપ આરાધી, માનવ ભવ ઉદ્ધરીએ છે ભવિ૦ ૧૦ સહસ દેય નમે નાણસ ગુણણું, પુર્વ ઉત્તરદશી કરીએ કે પુસ્તક આગળ ધાન્ય ફળાદિક, દીપક ઘતને ધરીએ કે ભવિ૦ મે ૧૧ ગુણમંજરી વરદત્ત વિરાધી, આપત વહોરી લીધી જ્ઞાન ભવાન્તરમાં આરાધી, પામ્યા શિવસુખ સિદ્ધિ છે ભવિ. ૧૨ કળશ છે એમ ભવિક ભાવે નિજ સ્વભાવે, તપ ઉજમણું આદરે છે તરુ મુળમાં જળ સીંચીએ, તે ઉર્ધ્વ જઈ ફળ ઉદ્ધરે છે એમ પંચમી તપ વૃક્ષ સીંચીયે, પંચમી ગતિને વરે, શ્રી કુશલ. બ્રાતૃચંદ્રસૂરિની સેવ દીપ સદા કરે છે ૧૩ છે
અથ અષ્ટમીની સઝાય. (કપુર હોય અતિ ઉજળો રે, કાજળ હેય અતિ શ્યામ
એ–રાગ.) વિરજિણંદ સમેસર્યા રે, ગુણશીલ વનમેઝાર છે દેવે સમવસરણ રચ્યું રે, ભાખે જગદાધાર રે પ્રાણું ધરીએ વિરતી અંગ, પામ સુખ અભંગ રે છે પ્રાણી છે ટેકo છે ૧છે એક દેઈ પ્રદક્ષિણું રે, વંદી બેઠે ત્યાંય છે બારપરખદા સાંભળે છે, દેશના દે જિનરાય રે છે પ્રાણી છે