________________
૧૮૦૦
૧૧ પૂજાવે તે ગુરુ ભણી, યંત્ર મંત્ર બહુ જા૫ છે કરી ભેળાને ભેળવે, સહસે તે સંતાપ છે ક પાલરા વનસ્પતિ મન નહ ગણે, સાધારણ પ્રત્યેક દી કરે તે મેરૈયા, શ્રાવક નામ અનેક છે ક. ૧૩ ધનતેરસ તે રસી પડયા, નાણે જયણા લગાર છે વસ્ત્ર કારણ ભણી, વ્રત બાળી કરે અંગાર છે ક. ૧૪ જુહાર ભટારે ધસમસે, બહુલા પાન તંબોળ છે શ્રાવક કુળ પ્રવાહને, એ કહ્યો હોબાળો ક૧પા ધન ધન ઈણ દિન આવિયે, જે શ્રાવક સુવિચાર છે સોલ પહેર પિસા કરી, ટાળે તસુ અતિચાર છે ક. ૧૬ આગમ દીપ અજુવાળીએ, ગણીએ મંત્ર નવકાર છે બ્રહ્મચર્ય જળ નાઈયે, જુહાર ગુરુ દર્શન સાર છે ક ૧છા જિનવરની ભાવે ભાવના, મન આણી જિન આણ છે ગુણ ગાવે જિનવરતણુ, તેહને જન્મ પ્રમાણે છે કે ૧૮ મિથ્યા મત જુવા કરી, સમકિત રમે સુજાણ નવતત્વ નવ રસ રસવતી, સીલ તે કરે મંડાણ છે કo ૧૯ નિર્મલ મતિ વર કાપડા, સત્ય વચન તંબેળ છે સુખસાગર ઝીલે સદા, કરતા મન કળેલ છે ક0 રને દિવડાં સાસનને ધણી, વીર જિણેસર દેવ ગોયમ ગણધર તેહના, સુરનર સારે સેવ ક ઘરના નામ માત્ર તિણને સમરતાં, અહનિસ હોઈ આણંદ છે સાધુ રત્ન શિષ્ય વિનવે, સૂરિ શ્રીપાર્ધચંદ્ર ને કલ્યાણક દિન આવિયો રણા ઈતિ