________________
૧૨૧
લખાવીયાં છે જિનહર જિનચૈત્ય છે સંઘ ચતુર્વિધ સાચવ્યા ને એ સાતે ખેત્ર છે ધન | ૩ | પડિકમણાં સુપરે કર્યા છે અનુકંપા દાન છે સાધુ સૂરિ ઉવઝાયને ! દીધાં બહુ દાન કે ધન છે ૪ છે ધર્મકાજ અનમેદીએ છે એમ વારવાર છે શિવગતિ આરાધન તણે સાતમે અધિકાર છે ધન છે ૫ કે ભાવ ભલે મન આણુએ છે ચિત્ત આણી ઠામ. સમતા ભાવે ભાવીએ છે એ આતમરામ છે ધન છે ૬ સુખ દુઃખ કારણ જીવને છે કેઈ અવર ન હોય છે કર્મ આપે જે આચર્યા છે ભેગવીએ સોય છે ધન છે ૭ સમતા વિણ જે અનુસરે છે પ્રાણ પુન્ય કામ છે છાર ઉપર તે લીપણું ઝાંખર ચિત્રામ છે ધન | ૮ | ભાવ ભલીપરે ભાવીએ છે એ ધર્મને સાર છે શિવગતિ આરાધન તણે છે આઠમે અધિકાર છે ધન છે ૯ છે
છે ઢાળી ૭ મી છે
રૈવતગિરિ ઉપરે-એ દેશી હવે અવસર જાણ છે કરીએ સંલેખણ સાર અણુ સણ આદરીએ પશ્ચાખી ચારે આહાર છે લલતા સવિ મૂકી છાંડી મમતા અંગ છે એ આતમ ખેલે છે સમતા જ્ઞાન તરંગ છે ૧ ગતિ ચારે કીધા છે આહાર અનત નિઃશંક છે પણ તૃપ્તિ ન પામે છે. જીવ લાલચીઓ રંક | દુલહે એ વળી વળી છે અણસણને પરિણામ છે એથી પામીજે છે શિવપદ સુરપદ ઠામ છે ૨ ધન ધના શાલિભદ્ર