________________
૧૨૨
છે ખંધે મેઘકુમાર એ અણુસણ આરાધી છે પામ્યા ભવને પાર છે શિવમંદિર જાણે છે કરી એક અવતાર છે આરાધન કેરે છે એ નવ અધિકાર છે ૩ | દશમે અધિકાર છે મહામંત્ર નવકાર છે મનથી નવિ મૂકે છે. શિવ સુખ ફલ સહકાર એ જપતાં જાય છે દુર્ગતિ દોષવિકાર છે સુપરે એ સમરે છે ચૌદ પૂરવને સાર | ૪ જનમાંતર જાતાં ! જે પામે નવકાર છે તે પાતીક ગાળી છે પામે સુરઅવતાર છે એ નવ પદ સરિખે છે મંત્ર ન કેઈ સાર છે ઈહિ ભવ ને પરભવે છે સુખ સંપત્તિ દાતાર છે ૫ છે જુઓ ભીલ ભીલડી ! રાજા રાણું થાય છે નવપદ મહિમાથી રાજસિંહ મહારાય છે. રાણ રત્નાવતી બેહુ પામ્યા છે. સુરગ છે એક ભવ પછી લેશે | શિવવધુ સંજોગ દા. શ્રીમતીને એ વળી છે મંત્ર ફળે તતકાળ છે ફણીધર ફીટીને પ્રગટ થઈ ફુલમાળ છે શિવકુમારે જોગી સેવનપુરૂ કીધ છે એમ એણે મંત્રે છે કાજ ઘણાનાં સિદ્ધ છે ૭ છે એ દશ અધિકાર છે વીર જિનેશર ભાગે છે આરાધન કેરે વિધિ જેણે ચિત્તમાં રાખે છે તેણે પાપ પખાળી છે ભવભય દૂર નાખે છે જિન વિનય કરતાં છે સુમતિ અમૃતરસ ચાખ્યો . ૮
ઢાળ ૮ મી છે છે નમે ભવિ ભાવશે એ—એ દેશી સિદ્ધરથ રાય કુળતિ એ છે ત્રિશલા માત મહાર તે અવનિતળે તમે અવતર્યા એ છે કરવા અમ ઉપકાર છે જે જિનવરજી એ ૧ અપરાધ કર્યા ઘણાએ .