________________
ખેટ ન કાંઈ ખજાનેર, હવે દેવાની શી ઢીલ છે, કહેવું તે કહીએ છાનેર શ્રી. ૨. તે ઉરણ સવી પૃથ્વી કરી રે, ધન વરસી વરસીદાનેરે, માહરી વેળા શું એકવાદીઓ, વાંછિત વાળ વાનરે. શ્રી. ૩. હું તે કેડ ન છોડું તાહરા રે, આપ્યા વિણ શિવસુખ સ્વામી, મુરખ તેઓ છે માનશે, ચિંતામણ કરયલ પામી. શ્રી. ૪. મત કહે તુજ કર્મ નથી, કર્મે છે તે તું પારે, મુજ સરીખા કીધા મોટકા, કહે તેણે કાંઈ તુજ થાયે રે. શ્રી૫. કાલ સ્વભાવ ભવિતવ્યતારે, તે સઘળા તારા દાસર, મુખ્ય હેતુ તું મેક્ષનેએ, એ મુજને સબલ વિશ્વાસે રે. શ્રી૬. અમે ભકતે મુક્તિને ખેંચશું, જીમ લેહને ચમક પાષાણેરે, તમે હેજે હસીને દેખશે, કહેશે સેવક છે સપોરે. શ્રી. ૭. ભક્તિ આરાધ્યા ફળ દીયેરે, ચિંતામણું પણ પાષાણેરે, વળી અધિકું કંઈ કહાવશે, એ ભદ્રક ભક્તિ તે જાણે રે. શ્રી. ૮. બાળક તે જીમ તિમ બેલતેરે, કરે લાડ તાતની આગેરે, તે તેહશું વાંછિત પૂવે, બની આવે સઘળું રાગેરે. શ્રી ૯. મારે બનનારૂં તે બન્યું જ છે, હું તે લેકને વાત છે શીખાવું રે, વાચક જશ કહે સાહિબા, એ ગીતે એ ગુણ ગાવુંરે, શ્રી ચિંતામણી પાર્શ્વજીરે. ૧૦.