________________
કધ; તે તિરથેશ્વર પ્રણમીયે, વેગે શીવાદ લીધ. • ૫૪ છે શુક પરમાચારજ વળી, એક સહસ અણગાર; તે તિરથેશ્વર પ્રણયે, પામ્યા શીવપુર દ્વાર. પપા શેલગસૂરિ મતિ પાંચશે, સહિત હવા શીવનાહ; તે તિરથેશ્વર પ્રણમીયે, અંગે ધરી ઉત્સાહ. છે ૫૬ છે ઈમ બહુ સિદ્ધા ઈણે ગિરિ, કહેતાં નાવે પાર, તે તિરથેશ્વર પ્રણમીયે, શાસ્ત્રમાં છે. અધિકાર. છે પ૭ બીજ ઈહાં સમકિત તણું, રેપે આતમ ભેમ; તે તિરથેશ્વર પ્રમીયે, ટાળે પાતક સ્તોમ. ૫૮ બ્રહ્મ સ્ત્રી ભરૂણ ગેહત્યા, પાપે ભારત જેહ; તે તિરથેશ્વર પ્રમીયે, પહેતા શીવપુર છે | પહો જગ જેમાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તિરથેશ્વર પ્રણમીયે, તીર્થ મહે ઉકિઠ. | ૬ | ધન ધન સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર, તે તિરથેશ્વર પ્રણમયે, જિનપદમાં શીરદાર. છે ૬૧ છે અહનીશ આવત ઢંકડા, તે પણ જેહને સંઘ, તે તિરથેશ્વર પ્રણમીયે, પામ્યા શીવવધુરંગ. . ૬૨ છે વિરાધક જિન આણના, તે પણ હુઆ વિશુદ્ધ તે તિરથેશ્વર પ્રણમીયે, પામ્યા નિર્મલ બુદ્ધ. ૬૩ છે મહા ઑછ શાસન રિપુ, તે પણ હવા ઉપદંત; તે તિરથેશ્વર પ્રણમીયે, મહિમા દેખી અનંત છે ૬૪ છે મંત્ર ગ અંજન સવે, સિદ્ધ હવે જિણ ઠામ; તે તિરથેશ્વર પ્રણમીયે, પાતકહારી નામ. કે ૬૫ સુમતિ સુધારસ વરસતે, કર્મ દાવાનલ; તે તિરથAવર પ્રણમા, ઉપસમ તસ ઊદ્વસંત. દા મૃતધર નીતુ નીતુ ઉપદીશે, તત્વાતત્વ વિચાર, તે તિથેશ્વર