________________
૩૭૨
પછી દર્શન કરવા જવાય, એવી લહેર દીક્ષામાં. પાતરાં લેવાય છે ને, તરપર્ણી ઝલાય છે;
જેથી ગૌચરીએ જવાય, એવી લહેર દીક્ષામાં. ૫ આધા કરમી ન લેવાય ને, શુદ્ધ આહાર લેવાય છે;
એથી સંજમ સારૂં પળાય, એવી લહેર દક્ષામાં. ૬ ઉપધિને પાતરાં વળી, ખંભા પર મૂકાય છે;
ગુરૂજી સાથે વિહાર કરાય, એવી લહેર દીક્ષામાં. ૭ દેશો દેશ ફરાય છે ને, જાત્રા નવી નવી થાય છે;
જેથી ભવોભવ પાતિક જાય, એવી લહેર દીક્ષામાં. ૮ વિનય ગુરૂનો થાય ત્યારે, વિદ્યા આવડી જાય છે
એથી જગતને ઉદ્ધાર કરાય, એવી લહેર દીક્ષામાં ૯ લેચ કરાય છે ને, સમતા ધરાય છે;
જેથી કર્મ ભૂકો થાય, એવી લહેર દક્ષામાં. ૧૦ જયણાથી વલી બેલીએ ને, જયણાથી વલી ચાલીએ;
એથી કર્મની નિર્જરા થાય, એવી લહેર દીક્ષામાં. ૧૧ ભક્તિસૂરિ ગુરૂરાયનો જે, શિષ્ય વિનય કહેવાય છે ભૂલચૂક માફી મગાય, એવી લહેર દીક્ષામાં. ૧૨
પ પર્યુષણાનું ચૈત્યવંદન. પર્વ પજુસણ ગુણનીલો, નવ કલ્પી વિહાર ચાર માસાંતર સ્થિર રહે, એજ અર્થ ઉદાર અસાઢ સુદી ચઉદસ થકી, સંવછરી પચાસ