Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh

View full book text
Previous | Next

Page 926
________________ રહ૭. અગિયાર ગણધરના દેવ દિન ગુણગેહ સર રાજગૃહે શિવ પામિયા ભો જ્ઞાન ગુણે નવ મેહ | સ | પ. નવમગણધર શ્રીઅચલભ્રાતાજીનું દેવવંદન છે ચૈત્યવંદન છે અચલજાતને મન વશ્ય, સંશય એક ખોટો પુણ્ય પાપ નવિ દેખીયે, એ અચરિજ માટે છે ? પણ પ્રત્યક્ષ દેખીચે. સુખ દુઃખ ઘણેરાં બીજાની પરે દાખીયાં, વેદ પદે બહોતેરાં ૨ સમજાવી તે શિષ્ય કર્યો એ, વીરે આણી નેહ જ્ઞાનવિમલ પામ્યા પછી, ગુણ પ્રગટયો ત દેહ ૩ | થાય [ માલીના વૃત્ત ] નવમે અચલાત, વિશ્વમાં જે વિખ્યાત છે સુત નંદલ માત, ધર્મ કુંદાવદાત છે કૃત સંશય પાત, સંયમે પરિજાત દલિત દૂષિત વાત, ધ્યાનથી સુખશાંતા તથા “ સવિ જિનવર કેરા ” ઈત્યાદિ ત્રણ થાય કહેવી નવમ ગણધર શ્રોઅલભ્રાતાજીનું સ્તવન. છે નમે રે નમે શ્રી શત્રુંજય ગિરિવર–એ દેશો નવમે અલભ્રાત કહીજે, ગણધર ગિરૂઓ જાણે રે કેશલા નગરીએ ઉપને, હારિયગોત્ર વખાણે રે ના ભાવ ધરીને ભવિય વંદા એ આંકણી છે નંદા નામે જેહની માતા, વસુદેવ જનક કહીએ રે મૃગશિર નક્ષત્ર જન્મતણું જસ, કંચનકાંતિ ભણી

Loading...

Page Navigation
1 ... 924 925 926 927 928 929 930 931 932 933 934