Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh
View full book text
________________
અગીયાર ગણધરના દેવવંદન
૨૮૩ સુખ વિલસે, તસ ધ્યાને ભવિ મલશે . ૪ પ્રહ સામે લીજે એ નામ, મનવાંછિત લહી કામ જ્ઞાનવિમલ ઘણ કૂર, પ્રગટે અધિક સજૂર ! પો સકલ સુરાસુર કેડી, પાય નમે કર જોડી | ગુણવંતના ગુણ કહીયે, તે શુદ્ધ સમક્તિ લહિયે . ૬. '
*
3
* * * * * * * છે શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત અગીયાર ગણધરના
દેવવંદન સમાપ્ત છે

Page Navigation
1 ... 930 931 932 933 934