________________
થોડા વખતમાં બહાર પડશે. શ્રી પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ.
આ પુસ્તકમાં પૂર્વાચાર્યોએ રચેલાં ચૈત્યવંદને, સ્તવને, ઢાળીયાં, સ્તુતિઓ (યો) સઝાયો વગેરે આપેલાં છે. બાજ, પંચમી વગેરે તિથિઓનાં તેમજ પજુસણું, દીવાળી વગેરે પનાં ચિત્યવંદને તથા સ્તવને ને સજઝાયો ઉપરાંત બીજા પણ પ્રભુ આગળ બેલવાના હતા વગેરે આપવામાં આવેલ છે. જંબૂસ્વામીનાં ઢાળીયાં, મેઘાશાના ગેડી પાર્શ્વ નાથના ઢાળીયા, અવંતી સુકુમાળનાં ઢાળીયાં તેમજ અનેક વિરાગ્ય ભાવનામય સજઝાયે આપવામાં આવી છે. અનેક રીતે ઉપયોગી સેળ પેજી ચાલીસ ફોરમના આ પુસ્તકની
કિંમત રૂપીઆ છે.
પ્રાપ્તિસ્થાન – મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ છે. ડોશીવાડાની પોળ સામે, ઢાળમાં-અમદાવાદ
વિદુલ્લતા સતી ચરિત્રની પહેલી આવૃત્તિ વિક્રમ સંવત ૨૦૦૪ માં સદ્દગૃહસ્થોની આર્થિક મદદથી બહાર પડેલ જે ટુંક સમયમાં ખલાસ થઈ જતાં અને જનતાની ખુબ જ માગણી વધતાં આ બીજી આવૃત્તિ ઉપર મુજબ ઉદાર મહાશયની આર્થિક મદદથી બહાર પડે છે. એ સઘળા જ્ઞાન પિપાસુ ભાઈ બહેનોને નમ્ર ભાવે અભિનંદન આપવામાં આવે છે.