________________
૨૮૨
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત જિનેસર પથકમલે રહી, ભંગપરે જેહ લણા છે જિનમતથી ત્રિપદી લહી, થયા જે સ્યાદ્વાદે પ્રવીણા છે વાસક્ષેપ જિનવર કરે એ, ઈંદ્ર મહોત્સવ સાર છે ઉદય અધિક દિન દિન હવે, જ્ઞાનવિમલ ગુણધાર છે ૩ છે
| સર્વ ગણુધરેની સાધારણ થાય છે
ચિદ સયાં બાવન ગણધાર, સવિ જિનવરને એ પરિવાર છે ત્રિપદીના કીધા વિસ્તાર, શાસન સુર સવિ સાનિધ્યકાર છે ૧.
આ થોય ચાર વાર કહેવી. | સર્વ ગણધરનું સાધારણ સ્તવન છે
છે સકલ સદા ફલ પાસ છે એ દેશી છે
વંદૂ સવિ ગણધર, સવિ જિનવરના એ સાર છે સમચઉસ સંઠાણુ, સવિને પ્રથમ સંઘયણ ૧ | ત્રિપદીને અનુસાર, વિરચે વિવિધ પ્રકારે સંપૂરણ શ્રતના ભરિયા, સવિ ભવજલનિધિ તરિયા . ૨. કનકવણું જસ દેહ, લબ્ધિ સકલ ગુણગેહ છે ગણધર નામકર્મ ફરસી, અજર અમર થયા હરસી . ૩જનમ જરા ભવ વાગ્યા, શિવસુંદરી સવિ પામ્યા. અખય અનંત