Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh

View full book text
Previous | Next

Page 930
________________ અગીયાર ગણધરના દેવવંદન ૨૮૧ પામીયા એ, માસ સલેખણ જાસ । ન॰ ! જ્ઞાનવિમલ કીરતી ધણી એ, સુંદર, જિમ કૈલાસ । ન॰ ॥ ૫ ॥ ॥ ઇતિ શ્રી એકાદશ ગણધર દેવવદન સપૂણા અહિં પ્રથમ ગણધરના દેવવંદનમાં ચાર ગાથાની ચાર થોય અને પછીના દશ ગણધરના ધ્રુવવનમાં એકેકે ગાથાની એકેક ચાય મલીને ચૌદ ગાથાનું. ( માલિની છઠ્ઠું કમલબંધ ) સ્તવન પણ થાય છે, તેમજ અગિયાર ચૈત્ય વંદનનું પણ સ્તવન થાય છે વલી ઉપર એક અધિક ચૈત્યવંદન કહી સર્વ ગણુ ધરનું એક દેવવંદન પણ થાય છે, એ રીતે પશુ વિધિ કહ્યો છે તે આ પ્રાઃ— ૫ અગ્યાર ગણધરોનું સાધારણ ચૈત્યવંદના એક ગણધર એહુ ગણધર થયા અગ્યાર ।। વીર જિનેસર પયકલલે. રહી ભ્રંગપરે જેહ લીણા । સંશય ટાલી આપણા, થયા તેહ જિનમત પ્રવીણ ! ઈંદ્ર મહાત્સવ તિહાં કરે એ, વાસક્ષેપ કરે વીર ॥ લબ્ધિ સિદ્ધિ દાયક ડેાજે, જ્ઞાનવિમલ ગુણ ધીર ।। ૧ । ॥ સર્વ ગણધનું સાધારણ ચૈત્યવંદન ॥ સયલ ગણધર સયલ ગણુધર,જેહુ જગ સાર ।। સકલ

Loading...

Page Navigation
1 ... 928 929 930 931 932 933 934