Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh

View full book text
Previous | Next

Page 905
________________ ૨૫૬ દેવવંદનમાલા ઈતિ પ્રથમ જોડે, બીજે છેડે. આ બીજા જેડામાં પણ પ્રથમ ઈચ્છાકારેણ સંદિસહ, ભગવન્! અત્યવંદન કરૂં ? ઈચ્છે કહી પ્રથમ ચૈત્યવંદન કહેવું વગેરે પ્રથમના જેડાની પેઠે સર્વ વિધિ કરવી. પ્રથમ ચૈત્યવંદન. ન ગણધર નમો ગણધર, લબ્ધિભંડાર; ઇંદ્રભૂતિ મહિમા નિલે, વડ વજીર મહાવીર કેર; ગાતમ ગોત્રે ઉપજે, ગણિ અગ્યાર માંહે વડેરો; કેવલજ્ઞાન લહ્યું જિણે, દિવાલી પરભાત; જ્ઞાનવિમલ કહે જેહનાં, નામ થકી સુખ શાત, ૧ | દ્વિતીય ચૈત્યવંદન. ઇંદ્રભૂતિ પહિલો ભાણું, ગતમ જસ નામ; ગોબર ગામે ઊપન્યા, વિદ્યાનાં ધામ; પંચ સયા પરિવારશું, લેઈ સંયમ ભાર; વરસ પચાસ ગૃહે વસ્યા, વ્રતે વર્ષજ ત્રીસ બાર વરસ કેવલ વર્યા એ, બાણું વરસ સવિ આય, નય કહે મૈતમ નામથી, નિત્યનિત્ય નવનિધ થાય. ૩.

Loading...

Page Navigation
1 ... 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934