Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh

View full book text
Previous | Next

Page 919
________________ ર૭૦ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત લાલ રે સ્વાતિ નક્ષત્રે જઈઓ, ગૌતમ ગોત્રે અમદા છે લાવે છે ૧પાત્રીના મગધદેશગામ ગોબરે, સગા સહદર તીન છે લા વરસ બેંતાલીશ ઘરે વસ્યા, પછે જિનચરણે લીન છે લા છે ૨ાત્રી છદ્મસ્થ દશ વરૂ સની, કેવલી વરસ અઢાર છે લાકંચન વર્ણ સાવિ આઉખું, સિત્તર વરસ ઉદાર માલાબારા ત્રી છે રાજગૃહીએ શિવ પામીયા, માંસભક્ત સુખકાર લાગે પાંચશે પરિકર સાધુનો, સવિ શ્રતનો ભંડાર લાખ છે. ત્રીબા વીર છતે થયા અણુસણી, લબ્ધિ સિદ્ધિ દાતાર છે લા છે જ્ઞાનવિમલ ગુણ આગ, વાયુભૂતિ અણગાર છે લા છે ૪ ૫ ઈતિ ચતુર્થ ગણધર શ્રી વ્યકતજીને દેવવંદન ચિત્યવંદન છે પંચભૂતનો સંશયી, ચોથો મણિ વ્યક્ત છે ઇંદ્રજાલ પરે જગ કહ્યો, તે કિમ તસ સક્ત છે કે પૃથિવી પાણી દેવતા, ઈમ ભૂતની સત્તા છે પણ અધ્યાતમ ચિંતને, નહિ તેની મમતા ૨ ઈમ સ્યાદ્વાદ મતે કરી એ, ટાલ્ય તસ સંદેહ જ્ઞાનવિમલ જિનચરણશું, ધરતા અધિક સ્નેહ છે થાય [ માલિની વૃત્ત ] ચોથા ગણધર વ્યકત, ધર્મ કમેં સુકત છે સુર નર જસ ભક્ત, સેવતા દિવસ નક્ત છે જિનપદ અનુ

Loading...

Page Navigation
1 ... 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934