Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh

View full book text
Previous | Next

Page 922
________________ અગીયાર ગણધરના દેવવંદન ૨૩ ઉદય અધિક કચન વને રૈ લાલ, શત શાખા વિસ્તાર II સુ॰ । નામ થકી નવનિધિ લહું રે લાલ, જ્ઞાનવિમલ ગણધાર ।। સુ॰ || ૫ | સા॰ ॥ II ષષ્ઠ ગણધર શ્રીમડિતજીનુ દેવવંદના ॥ ચૈત્યવંદન ॥ છઠ્ઠો મડિત ભણા, અધ મેક્ષ ન માને વ્યાપક વિગુણુ જે આતમા, તે ક્રમ રહે છાને ॥ ૬ ॥ પણ સાવરણ થકી ન હેાય, કેવલચિદ્રૂપ ॥ તેહ નિરાવરણ થઈ, હાય જ્ઞાન સરૂપ ।। ૨ ।। તરણિકિરણ જેમ વાદલે એ, હાય નિસ્તેજ સતેજ । જ્ઞાનગુણે સંશય હરી, વીર ચરણે કરે હેજ ॥ ૩ ॥ થાય [ માલિની વૃત્ત...] ગણિમંડિત વારૂ, જે છઠ્ઠો કરારૂ ॥ ભવ જનિધિ તારૂ, દીસતા જે દિદારૂ ॥ સકલ લબ્ધિ ધારૂ, કામગ૬ તીવ્ર દારૂ ।। દુશ્મન ભય વાર્, તેહને ધ્યાન સારે ॥ ૧ ॥ તથા ‘સવિ જિનવર કેરા' ઈત્યાદિ ત્રણ થોય કહેવી. ।। ૫ષ્ઠ ગણધર શ્રીડિતજીનું સ્તવન જી હૈ। જાણ્યું. અવધિ પ્રયુ જીને—એ દેથી ! જી હા છઠ્ઠો મ ંડિત ગણધરે, જી હા મા સન્નિવેશ ગામ ।। હે। વિજયા માતા જેહની, ાધનદેવ જનકતું નામ ॥ ૧ || વિકજન, વ ંદે મધર દેવ # હેા

Loading...

Page Navigation
1 ... 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934