________________
૨૬૬
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત દુગવન અધિકેરા, ચઉદ સય સુભલેરા દલ્યા દુરિત અંધેરા, વંદીયે તે સવેરા છે ગણધર ગુણ ઘેરા [નામ) નાથે છે તે મેરા ારા સવિ સંશય કાપે, જૈન ચારિત્ર છાપે તવ ત્રિપદી આપે, શિષ્ય સૌભાગ્ય વ્યાપે છે ગણધર પદ થાયે, દ્વાદશગી સમાપે છે ભવદુઃખ ન સંતાપે, દાસને ઈષ્ટ આપે છે ૩ કરે જિનવર સેવા જે ઈંદ્રાદિ દેવા છે સમકિતગુણ સેવા આપતા નિત્ય મેવા ! ભવ જલનિધિ તરવા, ન સમી તીર્થસેવા છે જ્ઞાનવિમલ લહેવા, લીલ લચ્છી રેવા છે જ છે
ઈહાં નમુહૂર્ણ જાવંતિખમાસમણ જાવંત અને નમે ડર્ડ કહોને સ્તવન કહેવું તે આ પ્રમાણે છે. પ્રથમ ગણધર શ્રીગંત મવામી સ્તવના છે આજ સખી સંસો, મેં નયણે નિરખે-એ દેશી છે
સકલ સમીહિત પૂરણ,ગુરુ ગૌતમસ્વામી દ્વિભૂતિ નામે ભલે, પ્રમુખું શિર નામી હાંરે પ્રણમું શિર નામી ૧. મમધ દેશમાં ઉપજે, ગોબર ઘાત ગામ છે વસુભૂતિ દ્વિજ પૃથિવીતો, નંદન ગુણ ધામ છે ૨. જયેષ્ઠા નક્ષત્રે જો , સોવન વન દેહ વરસ પચાશ ઘરે વસી, ધર્યો વોરશું નેહ ૩ છે ત્રીશ વરસ
૧. બાવન.