Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh

View full book text
Previous | Next

Page 916
________________ અગીયાર ગણધરના દેવવંદન ૨૬૭. છઘસ્થને, પર્યાય આરાધે મા બાર વરસ લગે કેવલી. પછી શિવસુખ સાધે ૪ વીર મેક્ષ પહોંચ્યા પછી, લહ્યા કેવલ મુકિતાારાજગૃહે તે પામીયા,સવિ લબ્ધિની શક્તિ છે ૫ બાણું વરસ સવિ આઉખું, થયા માસ સંલેખા જેહને શિર નિજ કર દીયે, તે કેવલ દેખાદા પંચસયા મુનિને ધણી, સવિ શ્રતને દરિયો છે જ્ઞાન વિમલ ગુણથી જિણે, તાર્યો નિજ પરિયો | ૭ | પછી અહીયાં જયવોયરાય સંપૂર્ણ કહીયે, પછી“નૌતમ સ્વામી શાક (જળધરાય) રામ” એ પાઠ અગીયાર વાર ગણ, પછી અગીયાર નવકાર ગણવા, પછી ઉભા થઈને શ્રી ગોત. મસ્વામી ગણધર આરાધનાર્થ કરેમિ કાઉસ્સ કરી, એક લેટ્સ પ્રગટ કહીયે, આ પ્રમાણે પ્રથમ ગણધરદેવને વાંદ વાને વિધિ સંપૂર્ણ થયે. એજ રીતે બીજા દશ ગણધરોને . પણ વાંદવા, પરંતુ પ્રત્યેક ગણધરનું નામ, નમસ્કાર, ચૈત્યવદન સ્તુતિ અને સ્તવન એ પાંચ જુદાં કહેવાં, તેમાં વલો ચાર થો માંહેaો પાછલી ત્રણ થો તે તેજ કહેવી અને એક પ્રથમ થોય પ્રત્યેક ગણધરની જૂદી કરેલી છે, તે કહેવી આ રીતે સર્વત્ર વિધિ જાણો. ર ગણધર શ્રી અગ્નિભૂતિજીદેવવંદના ત્યવંદન કર્મતણે સંશય ધરી, જિન ચરણે આવે છે અગ્નિભૂતિ નામે કરી, તવ તે બોલાવે છે એક

Loading...

Page Navigation
1 ... 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934