________________
ૌમાસીના દેવવંદન–પં. પદ્વવિજ્યજીકૃત નવિ કેઈને વેર વિરોધ કે, અત્ર
અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રાધ કે અ૦ નિજ પરચક્રને ભય નાસે કે, અ૦ વળી મરકી નાવે પાસ કે; અટ પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે, અ૦ જાયે ઉપદ્રવ સવિ તતકાલ કે. અ જસ મસ્તક પૂઠે રાજે કે, અત્ર ભામંડલ રવિ પરે છાજે કે; અને કર્મ ક્ષયથી અતિશય અગીયાર કે, અત્ર માનું યોગ્ય સામ્રાજ્ય પરિવાર કે અન્ય કબ દેખું ભાવ એ ભાવે કે, અત્ર એમ હોંશ ઘણી ચિત્ત આવે કે અવે શ્રી જિન ઉત્તમ પરભાવે કે, અત્ર કહે પદ્મવિજય બની આવે છે. અત્રે
શ્રી કુંથુનાથ જિન દેવવંદન.. પછી “આભવમખંડા” સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! શ્રી કુંથુનાથ જિન આરાધનાથે ચૈત્યવંદન કરૂં? ઈચ્છે કહી અત્યવંદન કરવું. તે આ પ્રમાણે–