________________
દીવાલી પર્વની કથા.
૨૪૧
સ્વર્ગવાસી થયા. ત્યાં શ્રાવકેએ તેમના પગલા યુકત દેરી ખંભાતમાં સકીપરામાં કરાવી જે આજે વિદ્યમાન છે.
તેઓશ્રીએ ઘણાં ગ્રંથ રચ્યા છે. ૧ નરભવ દષ્ટાંતમાળા, ૨ પાક્ષિક વિધિ પ્રકરણ, ૩ સાધુ વંદન રાસ તથા ૪ ઉપાસક દશાંગ ટબાઈ વગેરે ૧૩ ગ્રંથ નિયવિમલગણુની અવસ્થામાં રસ છે. તથા ૫૦૦ શ્લેક પ્રમાણ પ્રશ્ન વ્યાકરણ વૃત્તિ, તથા સંસારદાવાવૃત્તિ વગેરે ૧૫ ગ્રંથ આચાર્યપણામાં બનાવ્યા છે. તે સિવાય અનેક સ્તવને, સજઝા, થેયે વગેરે બનાવ્યા છે. આ પ્રમાણે ગુજરાતી પદ્ય સાહિત્યમાં તેમણે મોટો ફાળો આપે છે તેમનું વિશેષ અત્રિ જાણવા ઈચ્છનારે વીજાપુરનો ઇતિહાસ તથા પં. મુકિતવિમલપણું સંગ્રહિત પ્રાચીન સ્તવન સંગ્રહ જેવા.
દીવાલી પર્વની કથા.
ઉજજયિની નામની માટી નગરી હતી. તેમાં સંપતિ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં જીવતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે આર્યસુહસ્તીનામના આચાર્ય આવ્યા હતા. એક વખતે રથયાત્રાને વરઘોડે નીકળે. તે વરઘોડામાંઆર્ય સુહસ્તિસૂરિ સંઘ સાથે ચાલતા હતા. રાજા પિતના મહેલના ગેખમાંથી વરઘોડે જોઈ રહ્યો હતે. વઘેડામાંઆર્ય સહ
સ્તી સૂરિને જોઈને સંપ્રતિ રાજાને વિચાર થયે કે આ વેશ મેં કેઈક સ્થળે જે છે. વિચારમાં તલ્લીન થતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાને પૂર્વ ભવ છે. તેથી આર્ય સુહસ્તી જે પિતાના પૂર્વ ભવના ગુરૂ હતા તેમને ઓળખ્યા.