Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh

View full book text
Previous | Next

Page 895
________________ ૨૪૬ દેવવંદનમાલ: ki આસા વદ અમાવાસ્યાને દિવસે પલાંઠીવાળીને બેઠા. તે વખતે ત્યાં આવેલા શક્રેન્દ્રે કહ્યું કે “હે ભગવન્ ! આપના મરણું નક્ષત્ર ઉપર બે હજાર વર્ષની સ્થિતિના ત્રીસમે. સમગ્રહ આવશે. તે ઘણા ક્ષુદ્ર છે, માટે એક મુહૂત માત્ર આષ્ય વધારો તે તમારા તીની પૂજા પ્રભાવના સારી થશે. નહિ તે પાછળ શિષ્યાક્રિક ચતુર્વિધ સંઘને પીડા થશે, તે મારાથી પણ ટાળી શકાશે નહિ. ” }} તે વખતે પ્રભુએ કહ્યું કે “ હે ઇન્દ્ર ! આ વાત ત્રણ કાળમાં કદાપિ અને તેમ નથી. કારણ કે આયુષ્યમાં એક સમયના વધારો કરવાને પણ કાઈ સમર્થ નથી. વળી ભાવો કાળમાં જે મનવાનુ છે તે પણ અન્યા વિના રહેવાતુ નથી.” ત્યાર પછી ૫૫ અધ્યયન પુણ્ય ફળ વિપાકનાં અને ૫૫ અધ્યયન પાપ ફળ વિપાકનાં કહ્યાં. ત્યાર પછી ત્રણ ચોગાને રૂધી ચૌદમા અયેાગી ગુણુઠાણે પાંચ હવાક્ષર કાલ રહીને સર્વ કર્મને ક્ષય કરી પ્રભુ મેક્ષે ગયા. આ આસા વદ અમાસની રાતના કાળ હતા. તે દિવસે નવ મલકી જાતિના રાજા તથા નવ લેચ્છકી જાતિના રાજાએ તથા કાશી કેશલના અધિપતિ પ્રભુને વાંદવા આવ્યા હતા. તે પાસડુ ઉપવાસ કરીને રહ્યા હતા. તેમણે ભગવતનું નિર્વાણુ સાંભળ્યુ. તેથી જાણ્યુ કે ભાવ ઉદ્યોત તા ગયા પણ દીપકના દ્રવ્ય ઉદ્યોત કરે. એમ વિચારી દીવા કર્યા. વળી ભગવાનના નિર્વાણ મહાત્સવ કરવા માટે આકાશ માર્ગે જતા આવતા દેવ દેવીઓની જ્યોતિને

Loading...

Page Navigation
1 ... 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934