Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh
View full book text
________________
ચિત્રી પુનમના દેવવંદન–પં. દાનવિજ્યજીકૃત
૨૩૩
તૃતીય ચૈત્યવંદન. ચૈિત્રી પૂનમને દિવસ, શત્રુંજય ભેટે; ભકિત ધરે જે ભવ્યલોક, તે ભવ દુઃખ મિટે આદીશ્વર જિનની અમૂલ, પૂજા વિરચાવે; ઈતિ ભીતિ સઘલી ટળે, સુખ સંપદ પાવે; પરમાતમ પરકાશથી એ, પ્રગટે પરમાનદ, શ્રી વિજયરાજસૂરીશ્વરૂ, દાન અધિક આણંદ. ૩
પછી નમુત્થણું જયવીયરાય સંપૂર્ણ કહી દેવવંદન ભાષ્ય (પાના ૨૩૪થી) કહીને અને વિધિ પૂર્વે લખે છે, તેથી પાંચ ગુણે કરીએ. મુનિરાજ શ્રીદાનવિજયજી વિરચિત ચિત્રીપૂનમના
દેવવંદન સમાપ્ત. 4

Page Navigation
1 ... 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934