________________
ચિત્રી પુનમની કથા.
૧૯
શુદ્ધ કરે, ડાંસ, મચ્છર વગેરે ઉડાડે. તથા સવાર સાંજ પ્રભુને વાંદીને “રાજ્ય આપે.” એમ વિનતિ કરે.
એક વખત ધરણેન્દ્ર પ્રભુને વાંદવા આવ્યા. પ્રભુની સેવા ભક્તિ કરતા નમિ વિનમિને જોઈને તેમના ઉપર પ્રસન્ન થએલા ધરણેન્ટે તેમને અડતાલીશ હજાર સિદ્ધવિદ્યાઓ આપી અને વતાઢય પર્વત ઉપર ઉત્તર દક્ષિણ એણિમાં નગર વસાવ્યાં. તેમાં વિદ્યાના બલે વિદ્યાધરને વસાવ્યાં. ત્યાં બંને ભાઈઓ રાજ્ય કરવા લાગ્યા. કેટલાક કાળ સુખે રાજ્ય કરીને પિત પિતાના પુત્રને રાજ્યગાદી સેંપીને તેમણે દીક્ષા લીધી. સિદ્ધાચલ તીથે આવીને પ્રભુ ઉષભદેવને વાંદીને તેજ તીર્થ ઉપર બે કેડી સાધુઓ સાથે મેક્ષે ગયા.
પ્રથમ તીર્થંકર શ્રી અષભદેવના પહેલા ગણધર શ્રી પુંડરિકજી ચિત્રી પુનમના દિવસે એ પર્વત ઉપર મોક્ષે ગયા તેથી આ તીર્થનું નામ પુંડરિકગિરિ પણ કહેવાય છે. તે પુંડરિક ગણધરની કથા આ પ્રમાણે
રાષભદેવ પ્રભુ છઘસ્થપણે વિહાર કરતાં અધ્યા નગરીની બહાર પરિમતાલ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેમને કેવલજ્ઞાન ઉપન્યું. દેવેએ સસરણની રચના કરી. સેવકે ભરતરાજાને પ્રભુને કેવલજ્ઞાન ઉપજ્યાની ખબર આપી. તે વખતે બીજા સેવકે આયુધશાલામાં ચકરત્ન ઉત્પન્ન થયાની હકીકત હતી. બંને વધામણીઓ સાથે આવવાથી ભરતરાજ પ્રથમ કેને મહત્સવ કરે તેના વિચારમાં પડયા. તેમણે વિચાર્યું કે ચકરત્ન તે કર્મબંધનું કારણ અને આ ભવમાં જ લાભદાયી છે. પરંતુ તીર્થકરના કેવલજ્ઞાનને ઉત્સવ તે