Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 26
________________ હાનિમાં કઈ તિથિને ગ્રહણ કરવી ? અને કઈ તિથિ છોડી દેવી ? એવી શંકારૂપી તાપથી તપેલા ભવ્ય જીવોને પ્રીતિને કરનાર છે.” (प्रशs : ऋषभव सरीमतले पेढी-रतलाम. संशोध-संपा६४ : सागर भा२।०४, प्राशन : समय वि. सं. १८८०) સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ પ્રમાણ : વિ. સં. ૧૭૩૧માં મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવરે રચેલા અને મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સંશોધિત કરેલા ‘શ્રી ધર્મસંગ્રહ ગ્રંથમાં જણાવ્યું છે કે – "तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं, सूर्योदयानुसारणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि - चाउमासिअ वरिसे, पक्खिअ पंचट्ठमीसु नायव्वा । ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ ।।१।। पूआ पञ्चक्खाणं, पडिक्कमणं तह य नियमग्गहणं च । जीए उदेइ सूरो, तीए तिहिए उ कायव्वं ।।२।। उदयंमि जा तिहि, सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्था, मिच्छत्त विराहणं पावे ।।३।। पाराशरस्मृत्यादावपि - आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । सा संपूर्णेति मंतव्या, प्रभूता नोदयं विना ।।१।। उमास्वातिवचः प्रघोषश्चैवं श्रूयते - क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरमोक्षनिर्वाणं, कार्यं लोकानुगैरिह ।।१।। ભાવાર્થ : પ્રાતઃકાળમાં પચ્ચખ્ખાણ વખતે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સૂર્યોદયના અનુસારે જ દિવસ-તિથિ साहिनी व्यवहार छे. धुं छे - - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - - - - -૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116