Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 60
________________ તેમજ વધેલી તિથિની જેમ તે (વધેલા માસ) ખરેખર ગણના રહિત જ છે. વર્તમાનકાળમાં વૃદ્ધિ પામેલ કે વૃદ્ધિ નહિ પામેલ તિથિ, માસ, ચોમાસી પર્યુષણા આદિ પર્વ, પ્રતિષ્ઠા, દીક્ષા આદિ કાર્યો લૌકિક ટિપ્પણા અનુસાર જ સર્વત્ર વ્યવહાર કરાય છે અને તેમાં સર્વ મહિનાઓની વૃદ્ધિ આવે જ છે. નિર્મળ ઉચ્છિન્ન થયેલી વસ્તુ ક્યાંય પણ વ્યવહાર કરવાને સમર્થ નથી એથી લૌકિક ટિપ્પણાનો અભિપ્રાય જ અનુસરવો જોઈએ. તેમ હોતે છતે વ્યાકરણના અપવાદસૂત્રની માફક શ્રી ઉમાસ્વાતિ મહારાજે જણાવેલ ઔદયિક તિથિના અપવાદ રૂપ આ શ્લોકમાં જણાવેલ ‘તિથિનો ક્ષય આવતાં તેની આરાધના પૂર્વ તિથિમાં અને વૃદ્ધિ આવતાં તેની આરાધના પહેલી છોડીને બીજી તિથિમાં તથા વીર નિર્વાણ કલ્યાણક લોક-દિવાળી અનુસાર કરવાનો વિધિ પણ લોક વિરૂદ્ધનો ત્યાગ કરવો એ આગમ વચનથી લોકવિરૂદ્ધનો ત્યાગ કરનાર વિદ્વાનોએ સ્વીકારવો જોઈએ. વૃદ્ધ આચરણા-પરંપરા પણ તે જ પ્રમાણ કરાય કે જે ચોથના પર્યુષણની આચરણાની માફક આગમથી અવિરૂદ્ધ હોય. (૨) શ્રી શ્રાદ્ધવિધિ : કર્તા - પૂજ્યપાદ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. રચના સમય :- વિ. સંવત્-૧૫૦૬ પ્રકાશક :- શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, વીર સં. ૨૪૪૪, વિક્રમ સં. ૧૯૭૪. तिथिश्च प्रात: प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि - चाउमासिअ वरिसे पक्खिअ पंचट्ठमीसु नायव्वा । ताओ तिहिओ जासिं उदेइ सूरो न अण्णाओ ।।१।। पूआ पञ्चक्खाणं, पडिकमणं तहय नियमगहणं च । जीए उदेइ सूरो, तीइ तिहीए उ कायव्वं ।।२।। -પતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ -- -- -- -- જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116