________________
કહેતાં તિથિની વૃદ્ધિ થઈ શકે, દોય ચઉદશ થર્યો થકે, દૂસરી જ ચઉદશ તિથિપણે માનવા જોયું જાણવી.
ક્ષયે પૂર્વા તિથિઃ કાર્યા, વૃદ્ધ કાર્યા તથોરા, શ્રીમહાવીરસ્ય નિર્વાણ, કાર્ય લોકાનુસારત. ૧
હીણપિ પમ્બિએ કહેતાં, ક્ષીણ થઈ એટલે ઘટી ગઈ. એહવી જે ચઉદશી તે પૂનિમને દિવસે ન જ કરણી તે પુનિમ મધ્યે ચઉદશનો એક અંશ નથી. તેહ જ કારણ માટઈ, તેરસનેં દિને ચઉદશિ કરણી જે કારણ માટે તેરસ ઉપરાંત ચઉદશ ટીપણામાં ચાર ચાલે છે. પણ પુનમ મધ્યે ચાલે નહિ. સો ટીપણામાં દેખાણી.
કોઈ કહસ્ય જે ઉદયાત તિથિ લેણી, સો તેરસરે દિન ચઉદશી ઉદય કઠે છે. તિસરો ઉત્તર એ છે. જે અષ્ટમી ઘટે તિવારેં સાતિમને દિનેં આઠમનો ઉપવાસ કરેં ક્યું ભાદ્રવાદિ પંચમી ચોથ દિન કીધી, છઠરે દિને કાલિકાચાર્યજીઈ ના કહી, તિë રીતે ચઉદશ તેરસમાં લેંણી. પણ પુતિમ દિન ન જ કરણી. યદુક્ત સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રવૃતી.
સંવચ્છર ચઉમાસે પખે અઠાઈઆસુ આ તિહિસુ, તાઓ પમાણ ભણિયા જીએ સૂરો ઉદયમે ઈ. ૧ અહ જઈ કહેવિ ન લભઈ તત્તાઓ સૂરુગ્ગણ જુત્તાઓ. તા અવર વિદ્ધ અવરા વિ હુજ્જ ન હુ ખુબ તબિદ્ધા. ૨
વ્યાખ્યા :- સંવત્સરી, ચોમાસાની ચૌદશ, પુનિમ, પક્ષની ચઉદશ, અઠ્ઠાઈની તિથિઓ એ સઘલી ઈં તેહ જ તિથિઓ પ્રમાણ કરવી. એહમેં વિર્ષે સૂર્ય ઊર્ગે તેહ જ. હવે કદાપિ તે સૂર્યના ઉદય સહિત ન પામીએ, તિવારે અવરવિદ્ધ અવરાવિ હુજ્જ ન હુ પુવ તબિદ્ધા કહેતાં તિવારે અવરવિદ્ધા કહેતાં ક્ષીણતિથિ ઈં વધાણી એહવી જે ત્રયોદશી પ્રમુખ () તિથિ હોઈ તિમ તેહજ તિથિઈ ચઉદશ કરવી યુક્ત કહી છે.
પણ પૂર્વલી જે તેરસ તે ન કહેવાય. દાંત કહે છે. જિમ કોઈક રાજા નાસીને ભીલની પાલિ મધ્યે રહેતો હોય પણ તે રાજા લોકમાં કહેવાય. તે રીતે તેરસમાં સંક્રમી ચઉદશ તે ચઉદશ જ કહી છે. પણ તે તેરસ ન કહીએ. તથા પાખી તે ચઉદશનો જ અર્થ છે. એ સૂરપન્નત્તીસૂત્રની ટીકાનો પાઠ છે. તે જાણજો.
૮૮-ની
નાર - ઈ- પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org