Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 115
________________ આવી જ પરિસ્થિતિ આ વર્ષે ભાદરવા સુદ ચોથની બાબતમાં છે. વિ. સં. ૨૦૫પના આ વર્ષે ભા.સુ. ૫ બે આવે છે. એટલે ચોથ એક જ છે અને બે પાંચમના બદલે બે ત્રીજ કરવી એ ખોટું છે અને સોમવાર, તા. ૧૩મીએ આવતી સાચી ચોથ છોડીને મંગળવાર, તા. ૧૪મીએ આવતી પહેલી પાંચમને ચોથનું નામ આપી તે દિવસે સંવત્સરી કરવી તે પણ ખોટું છે. સાચું તો તે જ છે કે, જે રીતે આ વર્ષના જન્મભૂમિ પંચાંગમાં બે પાંચમ છે અને ચોથ એક જ છે. તેથી તેને તે જ રીતે માન્ય રાખી, સોમવાર તા. ૧૩મીએ સંવત્સરીની આરાધના કરવી જોઈએ. ૦ ૦ ૦ ૧ ---------જમ્પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116