Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 94
________________ परिग्रहारम्भमनास्तारयेयुः कथं परान् । स्वयं दरिद्रो न परमीश्वरी कर्तुमीश्वरः ।।३।। बूढो गणहरसद्दो गोयमाईहिं धीरपुरिसेहिं । जो तं ठवई अपत्ते, जाणतो सो महापावे ।।३।। માટે સુગુરુના વચન અંગીકાર કરવા એ જ આત્માર્થીનું લક્ષણ છે. આ વાત જાહેર કરવાનું કારણ ભવ્ય જીવોના ઉપકાર માટે. શહર ઉદયપુરના શ્રીસંઘ તરફથી મિતી ભાદ્રપદ (ગુજરાતી શ્રાવણ) વદિ – સંવત્ ૧૯૩પના. પરિશિષ્ટ-૫ પરિશિષ્ટ : ૫ માં વિ. સં. ૨૯૫૨ની સાલમાં જ્યારે ભાદરવા સુદ-૫નો ક્ષય હતો ત્યારે સકલ શ્રીસંઘે સુદ-૫ના ક્ષયને માન્ય રાખીને સુદ-૪ ઔદયિક ચોથમાં સંવત્સરી મહાપર્વની આરાધના કરી હેત ને સુદ પાંચમની પણ તે દિવસે આરાધના કરીને સંવત્સરી મહાપર્વની વિરાધનાના પાપથી શ્રી સંઘ બચી ગયેલ. ફક્ત શ્રી સાગરજી મહારાજશ્રી એ એકલા જ સુદિ ત્રીજના સંવત્સરી કરી અને એજ કારણે ત્યારથી શ્રી સંઘમાં તિથિ નિમિત્તેના મોટા વિખવાદનો જન્મ થયો તે હકીકતનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૯૫૨માં ભાદરવા સુદિ-પના ક્ષયે સકલ સંઘે એકાદ અપવાદ સિવાય પાંચમનો ક્ષય જ માન્ય રાખ્યો હતો. પૂ. આ. મ. શ્રી આત્મારામજીનો મતવીય અભિપ્રાય સંવત-૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદ-૫નો ક્ષય હતો. તે ઉપરથી અનુપચંદભાઈએ શ્રીમદ્ આત્મારામજી મહારાજને પૂછ્યું કે ભાદરવા સુદ-૫નો ક્ષય છે, તો આખા પર્યુષણની તિથિ ફેરવવી પડે છે, તો પાંચમનો ક્ષય કરીએ તો શું વાંધો છે ? કારણ ૫ ની કરણી ચોથે થાય છે, તો પછી આ વખતે બધા જ પર્યુષણ ફેરવવા એ ઠીક લાગતું નથી. માટે આપનો અભિપ્રાય શું છે? તેનો જવાબ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજે એ આપ્યો કે, “પાંચમનો ક્ષય આ વખતે કરવો સારો છે.' એવો જવાબ આપ્યો અને ત્યાર બાદ ૧૯૫૨ના જેઠ - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ - -- -- -૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116