________________
प्रश्न : यदा चतुर्दश्यां कल्पो वाच्यते अमावास्यादिवृद्धौ वा अमावास्यां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्ठतपः क्व विधेयम् ? ।।७।।
उत्तरम् : यदा चतुर्दश्यां कल्पो वाच्यते इत्यत्र षष्ठतपोविधाने दिननैयत्यं नास्तीति यथारुचिस्तद्विधीयतामिति कोऽत्राग्रहः ? ।।७।। (पृ. ४६)
પ્રશ્ન : જ્યારે ચૌદશે કલ્પ વંચાય અથવા અમાવાસ્યા આદિ તિથિની વૃદ્ધિમાં અમાવાસ્યાએ અથવા એકમે કલ્પ વંચાય ત્યારે છઠ્ઠનો તપ કયે દિવસે કરવો ? ઉત્તર : જ્યારે ચૌદશે કે અમાવાસ્યા આદિએ કલ્પ વંચાય ત્યારે છઠ્ઠનો તપ અમુક દિવસે જ કરવો તેવું દિવસનું નિયતપણું નથી. ઠીક પડે તેમ કરવો. એમાં આગ્રહ શો ? प्रश्न : येन शुक्लपञ्चमी उच्चरिता स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनकं करोति उत यथारुच्येति ।।१४॥
उत्तरम् : येन शुक्लपञ्चमी उच्चरिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्यः। अथ कदाचिद् द्वितीयातः करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिबन्धो नास्ति, करोति तदा भव्यमिति ।।१४।।
(पृ. ७३) પ્રશ્ન : જેણે શુક્લપંચમી ઉચ્ચરેલી હોય તે જો પર્યુષણાનો અઠ્ઠમ બીજથી કરે તો શું તેણે પાંચમનું એકાસણું અવશ્ય કરવું જોઈએ કે જેવી ઈચ્છા ? ઉત્તર : મુખ્ય વૃત્તિથી તેણે ત્રીજથી અઠ્ઠમ કરવો જોઈએ. જો તેણે કદાચ બીજથી અઠ્ઠમ કર્યો હોય તો પાંચમનું એકાસણું કરવા માટે ખાસ આગ્રહ નથી. અર્થાત્ જેવી તેની ઈચ્છા. કરે તો સારું. प्रश्न : पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ।।५।। __उत्तरम् : अथ पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते ।, त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति ।।५।।
___(पृ. ७८) - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ —
ખ્યપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org