Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai
View full book text
________________
વિ. સં. ૨૦૦૪ ભા. સુ. પનો ક્ષય
ઔયિકી ચોથે શાસ્ત્ર અને પરંપરા મુજબ આરાધના કરનારા. પૂ. નેમિસૂરિજી મ. પૂ. નીતિસૂરિજી મ. પૂ. સિદ્ધિસૂરિજી મ. પૂ. વલ્લભસૂરિજી મ. પૂ. સુરેન્દ્રસૂરિજી મ. પૂ. પ્રેમસૂરિજી મ. પૂ. પ્રતાપસૂરિજી મ. પૂ. લબ્ધિસૂરિજી મ.
પૂ. ભક્તિસૂરિજી મ. પૂ. કેશરસૂરિજી મ. એમ પ્રાય: સકલ શ્રમણસંઘ
ઉપર મુજબ ઔદયિકી ચોથે
Jain Education International
આરાધના કરનારા.
પૂ. સિદ્ધિસૂરિજી મ. પૂ. લબ્ધિસૂરિજી મ. પૂ. પ્રેમસૂરિજી મ.
પૂ. ભદ્રસૂરિજી મ.
પૂ. કનકસૂરિજી મ. પૂ. શાંતિચંદ્રસૂરિજી મ.
પૂ. અમૃતસૂરિજી મ. આદિ
ત્રીજનો ક્ષય કરીને ઔદયિક ત્રીજને ચોથ બનાવી આરાધના
કરનારા
વિ. સં. ૨૦૧૩ ભાદરવા સુદ-૫નો ક્ષય
પૂ. સાગરાનંદસૂરિજી મ. (પ્રાય: બીજો કોઈ સમુદાય નહિ.)
ત્રીજનો કે ચોથનો ક્ષય કરીને ઔદયિકી ત્રીજને ચોથ બનાવીને આરાધના કરનારા.
પૂ. સાગરજી મ. નો સમુદાય હવે
અત્યાર સુધી ઔદયિકી ચોથની વિરાધના ન કરવાની માન્યતાવાળા સમુદાયોમાંથી પોતાની માન્યતા છોડીને આ પક્ષમાં આવનારા સમુદાયો.
પૂ. નેમિ સૂ. મ. નો સમુદાય પૂ. નીતિ સ. મ. નો સમુદાય પૂ. વલ્લભસૂ. મ. નો સમુદાય પૂ. પ્રતાપસૂ. મ. નો સમુદાય પૂ. સુરેન્દ્રસ. મ. નો સમુદાય પૂ. ભક્તિસૂ. મ. નો સમુદાય પૂ. કેશરસૂ. મ. નો સમુદાય
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116