Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 25
________________ જણાવવામાં આવેલ છે કે – "सपुण्णं त्ति अ काउं वुड्डीए धिप्पई न पुवतिहि जओ । जं जा जंमि हु दिवसे समप्पई सा पमाणंत्ति ।। यदि च स्वमत्या तिथेरवयवन्यूनाधिककल्पनां करिष्यसि तदाऽऽजन्मव्याकुलितचेता भविष्यसीति स्वयमेव किं नालोचयसि ? एवं क्षीणतिर्थिकार्यद्वयमद्य कृतवानहमित्यादयो दृष्टान्ताः स्वयमूह्याः ।" । (મુદ્રિત પ્રત પ. ૨૨). ભાવાર્થ : પહેલા દિવસે તિથિ સંપૂર્ણ છે એમ માની તેનું ગ્રહણ ન કરાય કારણકે જ્યારે – જે દિવસે જે તિથિ સમાપ્ત થાય ત્યારે તે દિવસે તે તિથિ પ્રમાણ છે જો આ રીતે તું તારી પોતાની બુદ્ધિથી તિથિના અવયવોની ન્યુનાધિકની કલ્પના કરીશ તો જીવન પર્યંત તારે વ્યાકુળતાવાળા રહેવું પડશે. તે તું સ્વયં કેમ વિચારતો નથી! એ જ રીતે ક્ષીણ તિથિમાં પણ આજે મેં બે કાર્ય-બે તિથિની આરાધનાનાં કાર્ય કર્યા, એ પણ ઘટી શકે છે. માટે આ દૃષ્ટાંતો તારે સ્વયં વિચારી લેવા.” પરંપરાના નામે પણ પર્વતિથિની વિરાધના ન થાય ? આજે જેઓ પરંપરાના નામે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના પ્રસંગે વાસ્તવિક પર્વદિવોની વિરાધના કરી રહ્યા છે, તેવા લોકોને ઉદ્દેશીને તેઓશ્રી જણાવે છે કે – “ગામડવિરુદ્ધ પ્રવૃત્તેિરે પ્રમાણ્વિત્ ” (મુદ્રિત પ્રત પા. રૂ૪) ભાવાર્થ ઃ તે જ પ્રવૃત્તિ કે આચાર્યની પરંપરા ઉપાદેય-આદર યોગ્ય ગણી શકાય કે જે આગમના વિરોધ વિનાની અર્થાત્ આગમના અવિરોધવાળી હોય !” (તત્ત્વતરંગિણી) આ તત્ત્વતરંગિણી ગ્રંથને અંગે ગ્રંથકાર પોતે જ તેની ઓળખાણ આપતાં જણાવે છે કે – “ત્તિદ-ગારદ સંવાતવર્તાવોનેજમવમવીર ” (મુદ્રિત પ્રત-૧૦) ભાવાર્થ: આ તત્ત્વતરંગિણી ગ્રંથ એ ખરેખર તિથિની વૃદ્ધિ તથા ૧૬ - - - - - આ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ કે રાષ્ટ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116