Book Title: Parmarthik Lekhsangraha
Author(s): Punyavijay
Publisher: Jivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan

View full book text
Previous | Next

Page 6
________________ – પ્રકાશકનું નિવેદન અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી જીવણલાલ અબજીભાઈના સ્મરણાર્થે સં. ૧૯ની સાલમાં શ્રી જીવણલાલ અબજીભાઈ જૈન જ્ઞાનમંદિરનું સ્થાપન કરવામાં આવ્યું છે. ક ઉદેશ : ૧. વિશેષે કરી પ્રાચીન તેમજ અર્વાચીન પુસ્તકને સંગ્રહ કરી પૂ. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ બને તેટલા વધુ લાભ ઉઠાવે તેવી જાતની વ્યવસ્થા કરવી. ૨. પ્રાચીન તેમજ અર્વાચીન પુસ્તકો પ્રકાશન કરવા લાગે તેને અવસરે છપાવવાં. ૩. છપાયેલાં પુસ્તકની પડતર અથવા સસ્તી કિંમત રાખી જેમ બને તેમ વિશેષ જ્ઞાનપ્રચાર કર. છે. પુસ્તકની જે કિંમત ઉપજે તેમાંથી નવા ગ્રન્થનું પ્રકાશન કરવું. આ ઉદ્દેશોને ધ્યાનમાં લઈ મળી શક્તાં ઘણા પ્રાચીન તેમજ અર્વાચીન પુસ્તકેને સંગ્રહ કરવામાં આવ્યું છે અને તેને પૂ. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વર્ગ લાભ ઉઠાવે છે. શ્રી જ્ઞાનમંદિર તરફથી આજ સુધીમાં શ્રી જીવલાલ અબજીભાઈ જૈન ગ્રન્થમાલાના પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 372