Book Title: Papni Saja Bhare Part 18
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ ૭૪૦ કમથી પાપ એવું વિષચક્ર ચાલતું જ રહે છે અને એની વચ્ચે જીવાત્મા ઘટીમાં ઘઉંની જેમ પીસાઇ રહ્યો છે. જો કે આ ક્રયાક્રિ પ્રવૃત્તિ વૃત્તિ રૂપ હાય છે. ત્યારે તે મેાહનીય કની પ્રકૃત્તિ અને છે. અંતે તેા પાપની પ્રવૃત્તિ અને વૃત્તિથી જ દરેક કર્મની પ્રકૃત્તિએ અરૂંધાય છે. તેથી આ વિષચક્રથી છૂટવું હાય, બચવુ... હાય તા એક જ વિકલ્પ છે પાપ પ્રવૃત્તિથી બચવું, પાપ વૃત્તિને છેડવી, પાપને છેાડવાથી કર્મ જ નહીં બંધાય તા પછી ઉદયમાં તે આવે જ ક્યાંથી ? અર્થાત્ ન જ આવે. આ રીતે નવા કર્માં સવથા ન બાંધવાવાળા અને જૂના કર્માની ક્ષય કરનાર એક દિવસ મેાક્ષના અધિકારી બને છે. સથા સ'સારના કર્મ બંધની જાળથી, જન્મ-મરણના ચક્રથી છૂટીને, આ શરીરથી પણ છૂટકારા પામીને અનંતના પ્રવાસી બને છે. મુક્તિના માલિક અને છે. ૧૮ પાપેની ક્રમ વ્યવસ્થા ૧૮ પાપસ્થાનકમાં ૧૬ માં નખરમાં પરપરિવા” નું પાપ રાખ્યુ છે. જ્ઞાની ભગવંતોની આ ક્રમ સંચેાજના છે. જે ક્રમથી વ્યવસ્થા કરી છે. તેમાં પણ રહસ્ય છે. ઉપરથી નીચે આવતાં એક-એકથી ઓછી શક્તિવાળા પાપ છે અને બીજી અપેક્ષાએ જોઇએ તા એકએકથી વધારે સબળ, સશક્ત, બળવાળા પાપ છે. પહેલા કરતાં બીજુ પાપસ્થાનક વધારે ખરાબ છે. તેવી રીતે જેમ જેમ નીચા જતાં જશે તેમાં ઉપર–ઉપરના પાપાના આધાર પણ રહેલા હોય છે. દા. ત. ચેાથા પાપસ્થાનકમાં ઉપરના ત્રણ પાપસ્થાનકેાની પ્રવૃત્તિ સમાયેલી જ છે. ૧૬ મા પાપસ્થાનકમાં ઉપરના પદર પાપસ્થાનકેાના અશ પડેલા જ છે. આ રીતે અઢાર પાપસ્થાનકાની આ અઢાર સેાપાનેાની સીડી છે. આ સીડી જ્યારે ચઢીએ છીએ ત્યારે નીચેથી ઉપર જઇએ છીએ અને ઉતરીએ છીએ ત્યારે ઉપરથી નીચે આવીએ છીએ. આ રીતે આરોહણઅવરાહણુ=અર્થાત્ ચઢવા-ઉતરવાના અને ક્રમ જોવાથી પાપસ્થાન કાનુ‘ સ્વરૂપ અલગ-અલગ દેખાય છે. એકથી અઢાર સુધી આવી એ તે ઉપરથી નીચે ઉતરતા તેના અવરાણુ ક્રમ દેખાય છે. અથવા નીચેથી ઉપર ચઢવાનું' શરૂ કરવામાં આવે, એટલે કે અનુક્રમે ૧, ૨, ૩, એમ આગળ વધતાં અંતિમ ચરણ ૧૮ મા પાપસ્થાનક ઉપર રાખવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44