________________
૭૫૮
પણ રહી આવ્યા છે. કેટલાય આરોપને ભોગ બની ચૂકેલા કહેવાતા ભગવાનની આ દુર્દશા છે, સાચે જ પાપની સજા ભારી છે.
આથી નકકી થાય છે કે સ્વપ્રશંસા પૂર્વક પરનિંદા કરનાનું પાપ અત્યંત ભારે છે. બીજાની નિંદા કરીને, કરાવીને પિતાની પ્રશંસા કરવી અથવા કરાવવી એ સૌથી વધારે ખરાબ છે. સ્વપ્રશંસા પણ વિચિત્ર છે, પ્રશંસા કઈ કરે તે સારું છે કે જાતે કરીએ તે સારું કહેવાય? સ્વની પ્રશંસા કેઈ અન્ય કરે તે સારું છે. પરંતુ જે પોતે જ પોતાની પ્રશંસા કરે અને બીજાની નિંદા કરે અને તે તે મહા પાપ થાય છે, માત્ર બીજાની નિંદા કરવી એ પાપ છે. અને પોતાની પ્રશંસાપૂર્વક બીજાની નિંદા કરવી એ મહાપાપ છે. કારણ કે જ્ઞાનીઓએ આપણને સ્વપ્રશંસા કરવાની રજા આપી નથી. છૂટ આપી નથી. સ્વપ્રશંસા કરવી એ ધર્મ નથી. ગુણ નથી પણ, ભવાભિનંદીને દોષ છે. સ્વપ્રશંસા, પરનિંદાની ટેવ છૂટે તે જ ધર્મની ચેગ્યતા પ્રાપ્ત થાય છે. નિંદીને નીચ ગોત્ર વગેરે પાપ કમને બંધ–
પાપ પ્રવૃત્તિથી પાપ (અશુભ) કર્મોન જ બંધ થાય છે અને શુભ (પુણ્ય) પ્રવૃત્તિથી શુભ પુણ્ય ઉપાર્જન થાય છે. આ કર્મશાસ્ત્રને સિદ્ધાંત છે. તેથી અમારી સારી–ખરાબ વૃત્તિ અને પ્રવૃત્તિ પર સારાખરાબ (શુભઅશુભ-પુણ્ય–પાપ) કર્મોને આધાર છે. પરંપરિવાદની વૃત્તિવાળા નિદક જે કે બીજાની નિંદા કરે છે, બીજાના વિષયમાં વિપરીત વાત કરે છે, જે નથી તે વાતોને પણ ઉપજાવે છે, આરોપ
ભક અથવા કલંકાતમક પરહીલના થાય એવું બોલવું એ શું પાપ નથી કહેવાતું? તો આવા પાપ કર્મોનું ખરાબ ફળ શું હોય? આ પાપની સજા કેણ આપશે ? કર્મ સત્તાના ક્ષેત્રમાં પાપની સજા આપવાવાળી કેાઈ સ્વતંત્ર ઈશ્વર વગેરે શકિત નથી. કર્મસત્તામાં જ શુભ-અશુભ બે ભેદ છે. અશુભ કર્મ જે જેવી રીતે બાંધ્યા હોય તે કર્મો જ પોતાની સજા પોતાની જાતે આપે છે. બીજા કોઈની આવશ્ય-.
તા જ નથી. અહીં નિંદા કરવાવાળા નિદક નીચ ગાત્ર વગેરે કર્મો બાંધે છે. આ બતાવતાં ઉમાસ્વાતિજી વાચક તત્વાર્થસૂત્રમાં સ્પષ્ટ કહે છે કે – “Tમનિવાસસરાછાનોમાને ર ની ચૈત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org