________________
७६०
રહે છે. જેના પરિણામ સ્વરૂપ આગામી જન્મમાં વધારે દુખ–વેદના સહન કરશે. નીચ ગોત્રની જેમ નામ કર્મમાં પણ અશુભ નામકર્મની પ્રકૃત્તિઓ બાંધે છે. જેના કારણે ગતિ, જાતિ, શરીર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અશુભ કક્ષાના ન્યૂન પામે છે. દેવગતિમાં કિલિબષિકને જન્મ– | માની લો કે કેઈ નિદક વૃત્તિવાળે પરંપરિવાદી સારે ધર્મિષ્ઠ હોય, સ્વભાવથી, વૃત્તિ પ્રવૃત્તિથી મહાનિંદક હાય,દરરોજ પ્રતિકમણ, સામાયિક, પૂજા વગેરે ધર્મ પ્રવૃત્તિ પણ કરતા હોય અને શુભ પ્રવૃત્તિમાં માની લઈએકે કેઈજી દેવગતિનું આયુષ્ય કર્મ ઉપાર્જન કર્યું હોય તે તે દેવગતિમાં જશે ખરો અને દેવ પણ બનશે એમાં શંકા નથી, પરંતુ કે દેવ બનશે ? શું થશે? આ વિશ્વમાં ઉપાધ્યાયજી મહારાજ પોતે કહે છે કે
દેવ કિલ્બિષિક તે ઉપજે, એ ફળ કારક હો,
વૈમાનિક દેવલેકમાં કિલ્બિષિક નામના હલ્કા દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ હલકી કક્ષાના દેવ હોય છે. જેને ત્યાંના બીજા દે હકી દષ્ટિના ગણે છે, હલ્કા માને છે. જે ઈન્દ્રાદિના અનુચર–સેવક-નોકરના રૂપમાં રહે છે. સાફસૂફસાર સંભાળ વગેરે કાર્યોની નોકરી તેઓને કરવી પડે છે. ઈદ્રો વગેરેની આજ્ઞાનુસાર કામ કરવું પડે છે. ગતિની દષ્ટિએ દેવલોક જરૂર ગણાય છે. પરંતુ ત્યાં નોકરીનું હલકું કામ કરવું પડે છે. તેથી તેની અહીંની ધર્મ આરાધના પુણ્ય ઉપાર્જન જરૂર કરાવશે અને તે પુણ્ય દેવગતિમાં પણ લઈ જશે, પરંતુ એટલા માત્રથી રાજી થવા જેવી વાત નથી. ત્યાં કિલ્બિષિક દેવપણું, નેકરીનું હનપણું, હલ્કાપણું દુઃખદાયી છે, આ નિદાનું ફળ છે. કિલ્બિષિક દેવતાના ઉત્પત્તિસ્થાન ત્રણ છે.
તેવી રીતે નિરક અશાતા વેદનીય કર્મ, આયુષ્ય કમ તથા અશુભ કર્મોનું ઉપાર્જન કરે છે. કહેવાય છે કે – "तत्प्रदोषानन्हवमात्सर्यान्त-रायासादनापघाताज्ञानदर्शनावरणयोः”
આમાં નિન્દવ વૃત્તિવાળા, મત્સર વૃત્તિવાળા, નિંદાની પ્રવૃત્તિ કરવાથી જ્ઞાનાવરણય અને દર્શનાવરણય કર્મ બન્ને બાંધે છે,
તેવી રીતે અંતરાય કર્મના વિષયમાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org