________________
993
or
છે. સન્મતિના ભ‘ડાર છે. છતાં પણ નમ્રતાની ખાણ છે. અભિમાનનું નામ નથી. હવે જ્યારે જ્યારે સુમતિભાઇ સબંધી વાતચીત કે કાર્ય - પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે તેને તે ગુણ રૂપે જ જોવાથી તેના ખીજા અવગુણે આપણા મનમાં કેન્દ્રસ્થાનને પામતા નથી. અને આ રીતે બધી વ્યક્તિઓનુ` કાઈ ને કાઈ ગુણમાં સમીકરણ કરવાની વૃત્તિથી તમારી દેશી ગુણગ્રાહી બની જશે .અને પછી તે જ દૃષ્ટી પ્રધાનપણે કા શીલ રહેવાથી ગુણાનુરાગ એ તમારા સ્વભાવ બની જશે, અને પછી જીવનમાં માધુ પ્રસરાઈ જશે. બીજો ફાયદો એ થશે કે સ`સારમાં કાઈ વ્યક્તિ આપણા પ્રત્યે વિપરીત કે પ્રતિકુળ વતન કરે તે પણ આપણને તે તે વ્યકિત તે સમીકરણથી જોવાની ટેવ પડી હશે તે આ પ્રતિકુળ વન પણ આપણને તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન નહીં કરી શકે, વળી આપણા કના સંચાગે સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. કને ઉપાદાન કારણુ માનવાથી નિમિત્તને દોષ આપવાની તક ઉપસ્થિત થતી નથી અને પછી તેના પ્રત્યે અભાવ કે અરૂચી ન થતાં નિંદા અશકય જ બની જાય છે. સ્વભાવ બદલવાથી બધુ સિદ્ધ થાય છે. ધમ કરવા હાય તે! એક જ વાત શીખી રાખેા. પાપને છેડવાથી મેટો ધમ થાય છે. અને આ પરપરિવાદનું પાપ છેડવામાં તેા કેઇ જોર પડતું નથી. માત્ર સમજણુને કેળવવાની જરૂર છે. અને બીજી વિધાયક દેશી ને કેળવવી જરૂરી છે. બીજામાં દોષ દેખાય છે. તેથી નિંદા થાય છે, પણ આ દેજે! એ જીવની પેાતાની નીપજ નથી. કજમ્ય ભાવ છે, એટલે બીચારા અશુભ પ્રવૃત્તિ અને વૃત્તિ કરે છે. એમાં તે કમ જ મુખ્ય કારણ છે. આયિક ભાવની તાણમાં બિચારા આ કાર્ય કરે છે. બાકી તા એ આત્મા પણ સચ્ચિદાનંદ રૂપ છે. અત્યારે ખાટું આચરણ કરે છે એ તેની પરિસ્થિતિ જરૂર છે, સ્થિતિ નથી અને પરિસ્થિતિને તા સૌ માફ કરી શકે છે. સ્થિતિને માફ ન કરી શકાય. દા. ત. કેાઇ માણસ તમારા પરિચિત છે. બસમાં બેઠા પછી તેને ખબર પડી કે પાકીટ ઘરે ભૂલી ગયા છુ... અથવા ખીસ" કપાઇ ગયું છે. હવે અત્યારે એની પાસે પૈસા નથી અને એ તમારી પાસે ૫૦-૧૦૦ રૂા. ઉધાર માંગે તે તમે બેશક, આપા છે. કારણ કે પૈસા ન હાવા એ એની પરિસ્થિતિ છે. સ્થિતિ નથી, સ્થિતિથી ન દરિદ્ર હાય તા કદાચ આપણે પૈસા ન પણ આપીએ પણ પરિસ્થિતિને
સ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org